તાજી ખબરોલાઈફસ્ટાઈલ

10 તકલીફોમાં રાહત આપે છે પોપકોર્ન

  • ડાયાબિટીસથી બચાવ – તેને ખાવાથી બોડીમાં ઇન્સ્યુલિનનું લેવલ પ્રોપર રહે છે. આ ડાયાબિટીસથી બચવામાં ઇફેક્ટિવ છે.
  • વધશે મેમરી- તેમાં થાઇમિન એન્જાઇમ હોય છે. આ મેમરીને માટે ફાયદારૂપ છે અને અલ્ઝાઇમરથી બચવામાં મદદ કરે છે.
  • મજબૂત હાડકા – તેમાં ફોસ્ફરસ, ઝિંક હોય છે. તેને ખાવાથી હાડકાં મજબૂત બને છે.
  • મજબૂત મસલ્સ – તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તેને ખાવાથી મસલ્સ સ્ટ્રોન્ગ બને છે.
  • વજન ઘટાડશે- પોપકોર્ન શુગર ફ્રી, ફેટ ફ્રી અને ઓછું કેલોરી ફૂડ છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.
  • ડાઇજેશન રહેશે સારું – પોપકોર્નમાં ફાઇબર્સ હોય છે. આ કબજિયાત દૂર કરવાના અને ડાઇજેશન ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે.
  • એનિમિયાથી બચાવ – તેમાં આયર્ન હોય છે. આ એનિમિયા (લોહીની ખામી)થી બચવામાં મદદ કરે છે.
  • હાર્ટ પ્રોબ્લેમ- પોર્પકોનમાં પોલિફેનોલ્સ હોય છે. તે હાર્ટ પ્રોબ્લેમ, કેન્સરથી બચવામાં ઇફેક્ટિવ છે.
  • હેલ્ધી સ્કિન – તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. તે સ્કિનને સોફ્ટ અને શાઇની બનાવવામાં મદદ કરે છે.
  • ઓછો સ્ટ્રેસ – તેમાં વિટામિન B હોય છે. આ સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ કરે છે.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *