ગુજરાતમાં મેઘરાજાની સેકન્ડ ઇનિંગ: સુરત-ભાવનગર સહિત 44 તાલુકાઓમાં ધોધમાર વરસાદ, જાણો આગામી 7 દિવસની આગાહી

અમદાવાદ: બંગાળની ખાડીમાં સક્રિય થયેલા મજબૂત લો પ્રેશર અને રાજસ્થાન પરના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી એકવાર ધમાકેદાર વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના 44 તાલુકાઓમાં વાતાવરણ પલટાયું છે અને સુરત તેમજ ભાવનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. સુરત અને ભાવનગરમાં કેવો છે માહોલ? સુરત: છેલ્લા 10 દિવસના વિરામ બાદ વેસુ સહિતના પોશ … Continue reading ગુજરાતમાં મેઘરાજાની સેકન્ડ ઇનિંગ: સુરત-ભાવનગર સહિત 44 તાલુકાઓમાં ધોધમાર વરસાદ, જાણો આગામી 7 દિવસની આગાહી