અમદાવાદગુજરાતબીઝનેસરાજકોટવડોદરાસુરત

આ કારણે નવા સ્ટાર્ટઅપ પ્રાઇવેટ લિમિટેડ કંપની ની જગ્યાએ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) રજિસ્ટર્ડ કરાવી રહ્યા છે!

LLP Registration in Ahmedabad (StartupAhmedabad.com)

નવા સ્ટાર્ટઅપ અથવા નવી કંપની માટે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) ખૂબ જ લાભદાયી છે જે તમારા સ્ટાર્ટઅપ ને ઓછા ખર્ચમાં કોર્પોરેટ બીઝનેસ તરફ લઈ જાય છે.

લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) ) એક પ્રકારની ભાગીદારી છે જેમાં કેટલાક અથવા તમામ ભાગીદારો (ન્યાયક્ષેત્રના આધારે) મર્યાદિત જવાબદારી ધરાવે છે. તેથી તેમાં ભાગીદારી અને કોર્પોરેશનના લક્ષણો જોવા મળે છે. એલએલપીમાં કોઇ એક ભાગીદાર બીજા ભાગીદારની ગેરવર્તણુક કે બેદરકારી માટે જવાબદાર ગણાતો નથી.

લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) રજિસ્ટર્ડ કરાવવા ઓછા માં ઓછા બે પાર્ટનર્સ ની જરૂર હોય છે. લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) પ્રાઇવેટ લિમિટેડ કંપની ની સરખામણીમાં સંગઠનાત્મક માળખું વ્યવસ્થા કરવા માટે સરળ છે.ભારતમાં એલએલપી મિલકત ધરાવી શકે છે કારણ કે તે કાયદાની નજરમાં અલગ કાનૂની ઓળખ છે.

લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) માં ઓડિટ જરૂરી નથી. જો ફાળો 25 લાખ અને વાર્ષિક ટર્નઓવર 40 લાખ કરતાં વધારે છે તો જ ઓડિટ ની જરૂર ઊભી થાય છે. જે નવી કંપની માટે ખર્ચ બચાવવા ખૂબ જ મહત્વનું છે.

StartupAhmedabad.com ફક્ત 6500 Rs. માં બધા ખર્ચ સાથે તમારી લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) રજિસ્ટર્ડ કરી આપે છે.

લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) રજિસ્ટર્ડ કરાવવા આજે જ સંપર્ક કરો
+91 7383247698

GET PROFESSIONAL HELP FOR LLP REGISTRATION.  FREE CONSULTATION FOR ANYONE INTERESTED IN STARTING A BUSINESS.

User Rating: 4.88 ( 3 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *