Indiaગુજરાતતાજી ખબરોવિદેશ

અમેરિકામાં કરોડો રુપિયાનું ખરીદ્યુ ઘર અને સ્વિમિંગ પુલમાં પરિવારના 3 સભ્યો ડુબ્યા

ન્યુજર્સીના ઈસ્ટ બર્નસ્વિક ખાતે ક્લિયર વ્યૂ રોડ પર પટેલ પરિવારે હાલમાં અંદાજે 3.4 કરોડ રૂપિયામાં નવું મકાન ખરીદ્યું હતું. દરમિયાન ગત્ સોમવારે આ ઘરમાંચી અવાજો સંભળાતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ત્રણેય લોકોને સીપીઆર આપી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બચાવી શકાયા નહોતા.

ન્યુજર્સીમાં ઘરની પાછળ સ્વિમિંગ પૂલમાં એક ગુજરાતી પરિવારના ત્રણ લોકો શંકાસ્પદ રીતે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પટેલ પરિવારે હાલમાં ખરીદેલા ઘરના સ્વિમિંગ પૂલમાં  ગુજરાતી વૃદ્ધ, પુત્રવધૂ અને પૌત્રીના મૃતહેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ત્રણેયના ડૂબી જવાથી મોત થયાનું બહાર આવ્યું છે. 

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *