News Gujarati
કરાચી સ્થિત પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો થયો છે. રિપોર્ટ મુજબ, સોમવારે પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જની ઈમારતમાં ચાર આતંકીઓ ઘુસયા છે અને આડેધડ ફાયરિંગ કરી રહ્યાં છે. હાલ ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આતંકીઓના ફાયરિંગમાં પાંચ લોકોના મોતના સમાચાર છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.