1 ન્યુઝ ગુજરાતી - Page 3 of 17 - news gujarati

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: શુભમન ગિલ નવા કેપ્ટન, ગુજરાતના બે ખેલાડીઓને સ્થાન

News Gujarati

નવા યુગની શરૂઆત ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે નવી ટીમની જાહેરાત કરી છે.…

અમદાવાદ-ભીલવાડા બસ દુર્ઘટના: ત્રણના મોત, અનેક ઘાયલ

News Gujarati

રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક દુઃખદ ઘટના બની, જ્યાં અમદાવાદથી ભીલવાડા જતી ખાનગી બસ બેકાબૂ થઈને પલટી ખાઈ ગઈ. આ દુર્ઘટનામાં ત્રણ મુસાફરોના જીવ ગયા, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આમાંથી બે વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા…

ગુજરાતનો પહેલો એડવેન્ચર ફેસ્ટ: ભૂપેન્દ્ર પટેલના હાથે ધરોઈમાં શુભારંભ

News Gujarati

સાબરકાંઠાના વડાલી નજીક આવેલા ધરોઈ ડેમ ખાતે 23 મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના સૌથી લાંબા અને ગુજરાતના પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કર્યો. આ પ્રસંગે તેમણે ફેસ્ટના સ્થળની મુલાકાત લીધી, બોટ રાઈડનો આનંદ માણ્યો અને આધુનિક ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન…

ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનોનું રૂ. 160 કરોડના ખર્ચે આધુનિકીકરણ: વડાપ્રધાને બિકાનેરથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું, લીંબડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરી

News Gujarati

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરનાં 103 રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ રીતે લોકાર્પણ કર્યું. આમાં ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે, જેનું રૂ. 160 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ પૈકી લીંબડી…

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને દ. આફ્રિકાના પ્રમુખ વચ્ચે થઈ બબાલ

News Gujarati

વ્હાઇટ હાઉસમાં બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ. આ બેઠકમાં ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં ગોરા ખેડૂતો પર થતા હુમલાઓ અને તેમના કથિત “નરસંહાર”નો મુદ્દો ઉઠાવ્યો, જેનો રામાફોસાએ સખત વિરોધ કર્યો. બેઠકની શરૂઆત:…

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા: 21થી 26 મે દરમિયાન યલો અને ઓરેન્જ એલર્ટ

News Gujarati

ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં અરબી સમુદ્રમાં રચાયેલી વાતાવરણીય હલચલને કારણે 21થી 26 મે દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માટે જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે,…

તુ તુ મેં મેં બાદ BCCIની કાર્યવાહી: દિગ્વેશ રાઠી એક મેચ માટે સસ્પેન્ડ, અભિષેક શર્માને દંડ

IPL News Gujarati

લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિન બોલર દિગ્વેશ રાઠી અને સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન અભિષેક શર્મા વચ્ચે ચાલુ મેચ દરમિયાન થયેલા વિવાદ બાદ બીસીસીઆઈએ બંને ખેલાડીઓ સામે કડક પગલાં લીધાં છે. આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દિગ્વેશ રાઠીને એક મેચ માટે સસ્પેન્ડ…

કોણ છે આ જ્યોતિ મલ્હોત્રા, જેમના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો લાગ્યો છે આરોપ?

India Pakistan News Gujarati

પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર હરિયાણા અને પંજાબ પોલીસે જે લોકોની ધરપકડ કરી તેમાં હરિયાણા ટ્રાવેલ વ્લૉગર અને યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. ધરપકડ પછી જ્યોતિની પાકિસ્તાન મુલાકાત અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત, તેમનો…

રક્ષા મંત્રી રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે, ભુજ એરબેઝ પર પહોંચ્યા

Rajnath Singh news gujarati

પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ વિરૂદ્ધ ભારતીય સેનાનું ઓપરેશન સફળ રહ્યું છે. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની ડ્રોન કચ્છ જિલ્લામાં પણ દેખાયા હતા. ત્યારે ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ભારત-પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લેશે રક્ષા મંત્રી પ્રાપ્ત માહિતીઅનુસાર ભારતના…

PoK ખાલી કરે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની દખલગીરી નહીં

India Pakistan news gujarati

ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેણે પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoK) ખાલી કરવું જોઈએ અને જમ્મુ-કાશ્મીર સંબંધિત તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય રીતે ઉકેલવા જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ સંબંધિત કોઈપણ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનના મુખ્ય મુદ્દા

news gujarati

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મે, 2025ના રોજ રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું, જે ઓપરેશન સિંદૂરની શરૂઆત અને ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ બાદ તેમનું પ્રથમ જાહેર નિવેદન હતું. આ સંબોધનમાં તેમણે ઓપરેશન સિંદૂરના મહત્વ, ભારતની આતંકવાદ વિરુદ્ધની નીતિ અને આગળની…

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી: એક યુગનો અંત

news gujarati-virat kohli

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે, મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર યાદ રાખીશ. વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com