‘બ્લેક મન્ડે’ ; શેરબજારમાં ભૂકંપ, રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા

આજે એટલે કે સોમવાર 7 એપ્રિલના રોજ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ટ્રેડવૉરની શરૂઆત સાથે જ શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. શેરબજારમાં કોવિડ મહામારી જેવા મોટા કડાકા પાછળનું કારણ ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ છે. વૈશ્વિક શેરબજારોમાં…










