1 ન્યુઝ ગુજરાતી - Page 8 of 17 - news gujarati

માટલાનું પાણી પીવાથી થતા આરોગ્યલક્ષી ફાયદાઓ

Health Updates

સદીઓથી લોકો પાણી સંગ્રહ કરવા અને ઠંડું રાખવા માટે માટલાનો ઉપયોગ કરે છે. આજેય આ પ્રાચીન પદ્ધતિ આરોગ્ય માટે ઘણી ફાયદાકારક છે. ફ્રિજના પાણીની તુલનામાં, માટલાનું પાણી શુદ્ધ, તાજું અને મહત્વપૂર્ણ ખનિજોથી સમૃદ્ધ રહે છે. તો ચાલો, જાણીએ કે માટલાનું…

પાકિસ્તાનનો T20 ઇતિહાસમાં ત્રીજો સૌથી ઓછો સ્કોર, નવો કેપ્ટન, પણ હાલત જૂની જ રહી

news gujarati cricket news in gujarati

2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક બહાર નીકળ્યા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટીમમાં મોટા ફેરફારો કર્યા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને T20 ફોર્મેટમાંથી હટાવાયા અને સલમાન અલી આગાને નવી કેપ્ટનશીપ સોંપવામાં આવી. છતાં, ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનનો શરમજનક પરાજય દર્શાવે છે કે…

ડોનાલ્ડ ટ્રમ્પ 41 દેશો પર ટ્રાવેલ બૅન મૂકવાની તૈયારી, ભારતના પડોશી દેશો પર અસર

Trump News Gujarati

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર 41 દેશો પર મુસાફરી પ્રતિબંધ (Travel Ban) મૂકવાની યોજના બનાવી રહ્યા છે. આ નિર્ણય ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાનમાર જેવા ભારતના પડોશી દેશોને અસર કરી શકે છે. ટ્રમ્પની નીતિ અને પ્રભાવ ટ્રમ્પે…

મહાકુંભમાં 30 કરોડ કમાયો, નાવિકને ઈન્કમ ટેક્સે 12.8 કરોડની ફટકારી નોટિસ

news gujarati

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન નાવિક પિન્ટુ મહરાના પરિવારે 45 દિવસમાં રૂ. 30 કરોડ કમાવીને ચર્ચા જગાવી હતી. આની જાણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચતાં પિન્ટુને રૂ. 12.8 કરોડની ટેક્સ નોટિસ પાઠવવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન સભામાં આ વાતનો ઉલ્લેખ…

આગ ઝરતી ગરમી વચ્ચે દ.ગુજરાતમાં લાઈટ ગઈ, સુરત, નવસારી સહિત દ.ગુજરાતમાં વીજળી ડૂલ

news gujarati surat news

દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સુરત શહેરમાં લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પૂરવઠો ખોરવાયો છે. જેને પગલે અનેક કારખાનાઓમાં કામ કાજ બંધ કરવાની ફરજ પડી છે. જો કે, વીજ પુરવઠો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે…

પાકિસ્તાનમાં આખેઆખી ટ્રેન હાઇજેક, 120 મુસાફરોને બંધક બનાવ્યા, 6 સૈનિકો માર્યા ગયા

pakistan news gujarati

બલૂચ લિબરેશન આર્મી (BLA)એ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ હાઇજેક કરી, 120 મુસાફરોને બંધક બનાવ્યા અને 6 સૈનિકોની હત્યા કરી છે. BLAએ ચેતવણી આપી છે કે લશ્કરી કાર્યવાહી થશે તો બંધકોને મારી નાખવામાં આવશે. ઘટના વિગતો: ટ્રેન 9 કોચ સાથે…

હવામાન વિભાગ દ્વારા આજે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, મનપાનો હીટ એક્શન પ્લાન તૈયાર

Heat wave news gujarati

ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું કપરૂ બની રહ્યું છે. એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મનપાનો હીટ એક્શન પ્લાન ટ્રાફિક સિગ્નલ: સવારે 11થી…

દુનિયાના ટોપ-20 પ્રદૂષિત શહેરોમાં 13 ભારતના, દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીમાં સામેલ

20 most polluted cities in india news gujarati

સ્વિસ એર ક્વોલિટી ટેક્નોલોજી કંપનીએ મંગળવારે IQAirના ‘વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024’ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર, વિશ્વના ટોપ 20 પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં છે. જેમાં દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની છે. તેમજ ભારત 2024માં વિશ્વનો પાંચમો સૌથી પ્રદૂષિત…

રિયલ લાઈફમાં ‘જેઠાલાલ’ તથા ‘ટપુડા’ વચ્ચે અણબનાવ

કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 13 વર્ષથી ચાલી રહી છે. આ સિરિયલ હાલમાં કોઈને કોઈ વાતે વિવાદમાં આવી રહી છે. થોડાં સમય પહેલાં એવી ચર્ચા હતી કે સિરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા તથા જેઠાલાલ એટલે…

લૉકડાઉન પછી નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓનો રાફડો ફાટ્યો

મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ના આંકડા મુજબ, 2019માં 1.28 લાખ નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓની નોંધણી થઈ હતી. એની સામે 2020 દરમિયાન 1.42 લાખ નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. કોરોનાના વર્ષમાં ખાસ કરીને સર્વિસ અને ટેકનોલોજી બેઝ્ડ સર્વિસીઝ સંબંધિત…

આ કારણે નવા સ્ટાર્ટઅપ પ્રાઇવેટ લિમિટેડ કંપની ની જગ્યાએ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) રજિસ્ટર્ડ કરાવી રહ્યા છે!

નવા સ્ટાર્ટઅપ અથવા નવી કંપની માટે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) ખૂબ જ લાભદાયી છે જે તમારા સ્ટાર્ટઅપ ને ઓછા ખર્ચમાં કોર્પોરેટ બીઝનેસ તરફ લઈ જાય છે. લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) ) એક પ્રકારની ભાગીદારી છે જેમાં કેટલાક અથવા તમામ ભાગીદારો…

“ટ્યૂબલેસ ટાયર” વાળી કાર કે બાઇકમા પંકચરના નામે આ રીતે થાય છે છેતરપિંડી

હવે ના સમય માં લોકો પાસે રહેલી કાર કે બાઇક માં લગભગ ટ્યૂબલેસ ટાયર્સ જ આવે છે, લોકો સાદા ટાયર થી કંટાળી ગયા છે પણ તેમણે ખબર નથી કે આ નવા ટાયર માં તમારા વાહનનું ટાયર પંકચર છે તેમ કહી…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com