1 ન્યુઝ ગુજરાતી - Page 10 of 17 - news gujarati

ગુજરાતના એ સતિપતિ આદિવાસી જે ભારતની સરકારને નથી માનતા?

ગુજરાતમાં મહીસાહર અને તાપી જિલ્લામાંથી ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમના પર વ્યારા અને મહીસાગરમાં સતિપતિ અદિવાસી લોકોને ઉશ્કેરવાનો અને વર્તમાન સરકાર વિરુદ્ધ ભડકાવી રહ્યાનો આરોપ લાગ્યો હતો. આ ત્રણ લોકોમાંથી મહિલા મહીસાગર જિલ્લામાંથી…

અમેરિકી સુરક્ષાકર્મીઓએ હ્યુસ્ટન ખાતેનું ચીની દૂતાવાસ કબજામાં લીધું

અમેરિકાએ ચીન વિરુદ્ધ કડક વલણ અપનાવી લીધું છે. ચીનને મંગળવારે હ્યૂસ્ટન એમ્બેસી 72 કલાકમાં બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. શુક્રવાર સાંજે 4 વાગ્યે જેવી જ ડેડલાઈન ખતમ થઈ, અમેરિકન એજન્ટ્સ આ બિલ્ડિગમાં દાખલ થઈ ગયા. અંદર રહેલા ઘણા લોકોએ…

સચિન પાઇલટ મુખ્ય પ્રધાન બની શકે છે, ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત

જયપુર પ્રદેશ ભાજપ પ્રમુખ સતીશ પુનિયાએ આજે શુક્રવારે સવારે કહ્યું હતું કે સચિન પાઇલટ રાજસ્થાનના મુખ્ય પ્રધાન બની શકે છે. એમના આ વિધાને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો હતો. હાલ રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર છે. સચિન પાઇલટ અને તેમના 19…

કરાચીમાં નવા ડૉન ઉજૈર બલૂચનો સૂર્યોદય, દાઉદ ઇબ્રાહિમ છે બૅકસીટ પર

અમેરિકા સહિત દુનિયાભરના પોલીસ તંત્રે જેને આંતરરાષ્ટ્રીય ગુનેગાર તરીકે ઓળખાવ્યો છે એ દાઉદ ઇબ્રાહિમ હવે પાકિસ્તાનના કરાચી શહેરમાં બૅકસીટ પર આવી ગયો હોવાની વાતો પાકિસ્તાનમાં વહેતી થઇ હતી. પાકિસ્તાનમાં એેક નવા ડૉનનો સૂર્યોદય થયો હોવાનું જાણવા મળ્યું હતું. 41 વર્ષનો…

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા

શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને કોવિડની ગાઈડલાઈનના લીરે લીરા ઉડ્યા હતા. મંદિર પરિસરમાં ધક્કામુક્કી અને ટોળાશાહીના દ્રશ્યો સામે આવ્યાં હતા. પોલીસે ભક્તો પર લાઠીચાર્જ…

ટ્રેઝર હન્ટર્સને છે વિજય નગર સામ્રાજ્યના 2500 ટન સોનાના ખજાનાની શોધ

એક લાખ કરોડની સંપત્તિવાળું પદ્મનાભસ્વામી મંદિર જ પોતાના ખજાના માટે ચર્ચામાં નથી, કેરળથી કર્નાટક સુધી એવા અનેક મંદિર છે, જે પોતાના ખજાના માટે હંમેશાં ચર્ચામાં રહે છે. સૌથી વધારે શોધ વિજયનગર સામ્રાજ્યમા કરવામાં આવે છે, જે કર્ણાટકના હમ્પીથી લઇને તેલંગાણાના હૈદરાબાદ…

ગુજરાતના રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો

ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે યુનિફોર્મ ફરજીયાત કરવામાં આવ્યો છે. હવેથી બ્લૂ કલરનું એપ્રન પહેરવું પડશે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પડ્યું છે. રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો,…

કોરોના હજી બદથી બદતર થઈ શકે છે: WHO

સોમવારે જિનિવામાં પત્રકારપરિષદ દરમિયાન WHOના પ્રમુખ ડૉ.ટેડ્રોસે કહ્યું કે વિશ્વભરમાં નેતા જે રીતે મહામારીને પહોંચી વળવાની કોશિશ કરી રહ્યા છે એનાથી લોકોનો ભરોસો ઘટયો છે. ડૉ. ટેડ્રોસે કહ્યું, “કોરોના વાઇરસ હજી પણ લોકોનો નંબર વન દુશ્મન છે પરંતુ દુનિયાભરની અનેક…

અભિનેત્રી હારી કેન્સર સામેનો જંગ, મૃત્યુ પહેલા લખ્યું- ‘ડેથ બેડ પર છું’

કેન્સર સામેની લડાઈમાં અભિનેત્રી દિવ્યા ચોક્સે હારી ગઈ અને તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિવ્યા છેલ્લા દોઢ વર્ષથી કેન્સર સામે જંગ લડી રહી હતી અને રવિવારે માત્ર 28 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું હતું. મૃત્યુ પહેલા દિવ્યાએ પોતાની…

વિકાસની ધરપકડના 24 કલાકમાં જ થયેલા એન્કાઉન્ટરમાં ઉભા થયા સવાલ

શુક્રવારે સવારે કાનપુરથી માત્ર 17 કિમી દૂર જ વિકાસ દુબેનું પણ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું. જે રીતે વિકાસ દુબેની ધરપકડ સામે સવાલ ઉભા થયા હતા, તે રીતે તેના એન્કાઉન્ટર સામે પણ સવાલ ઉભા થયા છે. ઉજ્જૈનમાં વિકાસની ધરપકડ સામે પણ…

રાજસ્થાન: 13માં પર ભોજન કરાવનારને એક વર્ષની સજા થશે

હવે રાજસ્થાનમાં કારજના જમણવાર પર એક વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ડીઆઈજી કિશન સહાયએ તમામ એસપીને કારજના જમણવાર પર લગામ લગાવવા માટેનો આદેશ આપ્યો છે. કોઈ વ્યક્તિ કારજનો જમણવાર કરાવે છે અથવા તો તેમાં મદદ કરે છે તો તેની વિરુદ્ધ…

1962માં પણ પહેલા હટ્યું હતુ પાછળ અને પછી કર્યો હતો હુમલો

ગલવાન એરિયામાં ચીની સૈનિકોએ પાછળ હટવાનું શરૂ કર્યું છે. 1962માં પણ ગલવાન એરિયા ચર્ચામાં હતો. તે સમયે પણ ચીની સૈનિક ગલવાન એરિયામાં આવી ગયા હતા અને અત્યારે પણ ગલવાન ચર્ચામાં છે. 1962માં 15 જુલાઈનાં સમાચાર પત્રોમાં ગલવાનને લઇને જ મહત્વનાં…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com