ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરો કોરોના પોઝિટિવ

પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે ઈંગ્લેન્ડની વિરુદ્ધ સીરિઝ માટે રવાના થવાના હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. પીસીબીના જણાવ્યા મુજબ, ક્રિકેટર શાદાબ ખાન, હારિસ રઉફ અને હૈદર અલી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. …










