1 ન્યુઝ ગુજરાતી - Page 14 of 17 - news gujarati

વિજાપુરના ખરોડમાં 25 લાખ જેટલા તીડનો દવા છાંટી ખાત્મો,

રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ કરી 25 લાખ જેટલા તીડનો ખાત્મો બોલાવી નાખ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના બહુચરાજી, જોટાણા, મહેસાણા, વિસનગર અને વિજાપુર તાલુકાના ગામોમાં આતંક મચાવનાર તીડનું મોટું ઝુંડ શનિવારે રાત્રે વિજાપુર તાલુકાના ખરોડ ગામની…

x

ગુજરાતમાં મેઘરાજાની સેકન્ડ ઇનિંગ: સુરત-ભાવનગર સહિત 44 તાલુકાઓમાં ધોધમાર વરસાદ, જાણો આગામી 7 દિવસની આગાહી

શું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે?

News Gujarati

રોજીંદી જીવનશૈલીથી જોડાયેલી કેટલીક વસ્તુના કોયડા ઉકેલવા માટે આપણું મન હારી જાય છે. અમુક પ્રશ્નોના જવાબ એવા હોય છે કે તેનું સંશોધન કરવા છતાં પણ મળતા નથી. ત્યારબાદ આપણે તે વિચારવાનું જ બંધ કરી દઇએ છીએ. તો આજે અમે એક…

*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.

news gujarati

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0 વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું “આ સમીકરણનું સોલ્યુશન  નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં *પુરા ત્રણ માર્ક* મળશે. ” પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી…

શું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો?

news gujarati

ક્રોધનો પરિવાર ક્રોધની એક લાડકી બહેન છે – જીદ ક્રોધની પત્ની છે – હિંસા ક્રોધનો મોટો ભાઈ છે – અહંકાર ક્રોધનો બાપ, જેનાથી એ ડરે છે – ભય ક્રોધની દિકરીઓ છે – નિંદા ને ચુગલી ક્રોધનો દિકરો છે – વેર…

રાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર

news gujarati

એલચીનો ઉપયોગ ઘરમાં મસાલા અને માઉથ ફ્રેશનરના રૂપમાં કરવામાં આવે છે. ચામાં પણ એલચી નાખીને પીવામાં આવે છે. પરંતુ એલચીના માત્ર આટલા જ ફાયદા નથી. જો તમે એલચી ખાયને ગરમ પાણી પી લો છો તો તમને તેના ડબલ ફાયદા મળી…

દ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત

જે દ્વિઅંકી સંખ્યા નો ઘડીયો લખવો હોય તેના બંને અંકો નાં ઘડીયા બાજુ બાજુમાં લખો. દા.ત.૮૭ નો ઘડીયો લખવો હોય તો ૮ અને ૭ ના ઘડીયા બાજુ બાજુમાં લખો. ૮ ૭ ૧૬ ૧૪ ૨૪ ૨૧ ૩૨ ૨૮ ૪૦ ૩૫ ૪૮…

સકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.

news gujarati

ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.” ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.” એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.” ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે! એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગ​વાનને જોઇ શકીશ ખરો?” તે અંધ વ્યક્તિએ જ​વાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે? મારો ભગ​વાન તો મને જોઇ જ શકે છે!” દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ. સદાયે હસતા રહો,હસાવતા રહો.   ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો News Gujarati app.      

ગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં

news gujarati

આર્થિક, કૌટુંબિક, સામાજિક-માનસિક કારણોસર ગુજરાતમાં દર મહિને અંદાજે ૪૫૦ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૧૬ અને ૨૦૧૭ના આત્મ હત્યાને લગતા આંકડાઓ પરથી આ તથ્ય જાણવા મળે છે. રાજ્યમાં દર મહિને ૪૫૦ જેટલા લોકો આર્થિક, માનસિક, સામાજિક કારણોસર જીવન ટૂંકાવે છે સત્તાવાર…

હવે સુરેન્દ્રનગર ને મળશે GSTeFiling સર્ટીફાઈડ પ્રોફેશનલ!

GSTeFiling

ગૂડસ અને સર્વિસ ટેક્સ નો અમલ થતા વેપારીઓને રીટર્ન ભરાવવા માટે કન્સલ્ટન્ટ મળવા મુશ્કેલ થઇ રહ્યા છે. વધુમાં ટેક્સ કન્સલ્ટન્ટ ની ફીસ આસમાને પહોચી છે. કોણ બની શકે છે GSTeFiling સર્ટીફાઈડ પ્રોફેસનલ? ૧૨પાસ, સ્નાતક, અનુસ્નાતક અને જીએસટી તથા એકાઉન્ટીંગમાં કરીઅર…

ભોજનમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત કરવાથી કિડનીની બિમારીથી બચી શકાય છે

news gujarati

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે ભોજનમાં ઓછું મીઠુ નાંખવામાં આવે તો યુવાવસ્થામાં કિડનીની બિમારીથી બચી શકાય છે. તેમનું કહેવું છે કે દેશમાં મૃત્યુ થવાના મુખ્ય પાંચ કારણોમાં કિડનીની બિમારી પણ સામેલ છે. નિષ્ણાંતોનું માનવું છે કે આપણા દેશમાં મહિલાઓ કિડનીની…

લોકેશ રાહુલે IPLના ઇતિહાસની ફટકારી સૌથી ઝડપી અડધી સદી, બનાવ્યો રેકોર્ડ

news gujarati

IPL 2018ની બીજી મેચ કિંગ્સ ઇલવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના પ્લેયર લોકેશ રાહુલ આક્રમક રમત રમતા એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. લોકેશ રાહુલે IPLના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. રાહુલે 14 બોલમાં જ 50 રન…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com