પપૈયાને અનેક ઐષધિય ગુણોની ખાણ કહેવામાં આવે છે. તેમાં એવા ઔષધિય તત્વો છે, જે આપણાં શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમાંથી મળતા તત્વ શરીરમાં ખૂબ સારો પ્રભાવ પાડે છે. તેના નિયમિત સેવનથી શરીરને તો ફાયદો થાય જ છે સાથે જ આપણી સ્કિનમાં પણ ચમક આવી જાય છે. એટલે પપૈયાનું સેવન રોજ કરવું જોઈએ. જો પપૈયાની સાથે લીંબુનો રસ મિક્સ કરવામાં આવે તો તેનો ડબલ ફાયદો મેળવી શકાય છે. પપૈયાનું સેવન તમે કોઈ પણ રીતે કરી શકો છો. તમે ઈચ્છો તો તેને સમારીને પણ ખાય શકો છો અથવા તો તેનો જ્યૂસ પણ બનાવી શકો છો. બંને રીતે આ શરીર માટે ફાયદાકારક સાબિત થશે.
પપૈયાને અનેક ઐષધિય ગુણોની ખાણ કહેવામાં આવે છે. તેમાં એવા ઔષધિય તત્વો છે, જે આપણાં શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમાંથી મળતા તત્વ શરીરમાં ખૂબ સારો પ્રભાવ પાડે છે. તેના નિયમિત સેવનથી શરીરને તો ફાયદો થાય જ છે સાથે જ આપણી સ્કિનમાં પણ ચમક આવી જાય છે. એટલે પપૈયાનું સેવન રોજ કરવું જોઈએ. જો પપૈયાની સાથે લીંબુનો રસ મિક્સ કરવામાં આવે તો તેનો ડબલ ફાયદો મેળવી શકાય છે. પપૈયાનું સેવન તમે કોઈ પણ રીતે કરી શકો છો. તમે ઈચ્છો તો તેને સમારીને પણ ખાય શકો છો અથવા તો તેનો જ્યૂસ પણ બનાવી શકો છો. બંને રીતે આ શરીર માટે ફાયદાકારક…
ok
thank you somuch
mast he a drink