ગુજરાતલાઈફસ્ટાઈલ

માત્ર 48 કલાકમાં જ કેન્સર જેવી ગંભીર બીમારીનો ખાતમો કરી શકે છે આ 1 જ્યૂસ

વિશ્વભરમાં અનેક આવિષ્કાર ભૂલથી થઇ ગયા છે. એટલે કે વૈજ્ઞાનિકો શોધ અન્ય કોઇ વસ્તુની કરતા હોય છે અને તેમને રિસર્ચમાં બીજી કોઇ બાબત મળી જાય છે. આવું જ કંઇક કેન્સરની દવા અંગે પણ થઇ ચૂક્યું છે. કેનેડાની વિંડસર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે આવી પાવરફુલ હર્બની શોધ કરી ચૂક્યા છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે આ હર્બથી કેન્સર સેલને 2 દિવસમાં ખતમ કરી શકાય છે.

થોડાક સમય પહેલાં યુનિવર્સિટી ઓફ વિંડસરના પોસ્ટ ડોક્ટરલ કેન્ડિડેટ પામેલા ઓવદજેએ ખુલાસો કર્યો હતો કે, અમારી સાથે કામ કરી રહેલા એખ ઓન્કોલોજિસ્ટે જણાવ્યું હતું કે દરરોજ ડેંડેલિયન રૂટ ટી પીવાથી એક પેશન્ટની સ્થિતિમાં અવિશ્વસનીય સુધારો જોવા મળ્યો. ત્યારબાદ વૈજ્ઞાનિકોની ટીમે તુરંત આ ટીને લઇને ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું. જેમાં જોવા મળ્યું કે આ ટી બીજા કેન્સરના દર્દીઓ પર કેટલી અસર કરે છે. જોકે, પ્રારંભમાં તેને લઇને શંકા હતી, કારણ કે આ સરળતાતી મળતી ટી છે અને જો ખરેખર તેમાં કંઇક એવું હોત તો વર્ષો પહેલાં તેની શોધ થઇ ગઇ હોત.

User Rating: 3.6 ( 3 votes)
Tags
Show More

Related Articles

2 thoughts on “માત્ર 48 કલાકમાં જ કેન્સર જેવી ગંભીર બીમારીનો ખાતમો કરી શકે છે આ 1 જ્યૂસ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *