
News Gujarati
આ વર્ષે દેશમાં ગરમી અતિશય વધી રહી છે અને ફેબ્રુઆરી–માર્ચથી જ ગરમીના રેકોર્ડ તૂટી રહ્યા છે. આ ગરમીના કારણે મે અને જૂનમાં વીજળીની ભારે અછત સર્જાવાની શક્યતા છે, જેના કારણે પાવર કટનો ભય ઊભો થયો છે.
NLDC રિપોર્ટના મહત્વના મુદ્દા:
- મે-જૂન 2025 દરમિયાન વીજળીની માગ 15-20 ગીગાવોટ સુધી વધવાની શક્યતા છે.
- આઉટેજ ખાસ કરીને બિન-સૌર કલાકોમાં થશે.
- રિન્યુએબલ એનર્જી પર ભાર મૂકીને માગ પૂરી કરવાનો ઉકેલ છે.
ઉકેલ માટે સૂચનાઓ:
- કોલસા આધારિત સાધનોની ક્ષમતા વધારવી.
- રિન્યુએબલ એનર્જી અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ ઝડપથી ઇન્સ્ટોલ કરવાં.
- લોડ શિફ્ટિંગ જેવી રણનીતિ અપનાવવી.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.