1 અમદાવાદ Archives - ન્યુઝ ગુજરાતી

Category અમદાવાદ

News Ahmedabad

રથયાત્રામાં હાથીઓના પગ સાંકળોથી બાંધવા પર ભડક્યા મેનકા ગાંધી; આપ્યું મોટું નિવેદન!

news gujarati

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન હાથીઓને સાંકળોથી બાંધીને ચલાવવાના મુદ્દે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રાણી અધિકાર કાર્યકર્તા મેનકા ગાંધીએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ ઘટનાની આકરી ટીકા કરી છે. મેનકા ગાંધીએ જણાવ્યું કે, ધાર્મિક ઉત્સવો…

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: વિશ્વભરમાં ઉજવણી, નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં અને અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા

yoga day

21 જૂન, 2025: આજે સમગ્ર વિશ્વમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઊજવાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 3 લાખથી વધુ લોકોને સાથે રાખીને યોગ કર્યા અને કહ્યું કે “યોગ એ માત્ર વ્યાયામ નહીં, પરંતુ વિશ્વ શાંતિ તરફનું માર્ગદર્શન છે.” PM…

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

news gujarati

અમદાવાદ, 14 જૂન 2025: ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં યલો અને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધુ રહી શકે…

અમદાવાદમાં પ્લેન ક્રેશ : તમામ 242 મુસાફરોના મોતની આશંકા, કોઈના બચવાની આશા નહીં, પૂર્વ CM વિજય રુપાણી પણ ફ્લાઈટમાં હતા સવાર

Ahmedabad plane crash news gujarati

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે…

અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, વિજ્ય રૂપાણી પ્લેનમાં હોવાની આશંકા

Ahmedabad news gujarati

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર…

અમદાવાદમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

Ahmedabad News Gujarati

વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રવિવારે પડેલા કમોસમી વરસાદ બાદ આવતીકાલે મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના વાતાવરણમાં આવતીકાલે…

નવો ઓવરબ્રિજ: વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી 1295 કરોડના ખર્ચે નિર્માણ, 2027 સુધીમાં પૂર્ણ થશે

News Gujarati

અમદાવાદના એપીએમસી માર્કેટ, વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી નવા ઓવરબ્રિજના નિર્માણથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. આ ઓવરબ્રિજ માટે રૂ. 1295.39 કરોડના ખર્ચની મંજૂરી 11 માર્ચ 2024ના રોજ આપવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગના રાજ્ય…

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના, બે લોકો ઘાયલ: અમદાવાદ-મુંબઈ વચ્ચેની 25 ટ્રેન રદ

Ahmedabad News Gujarati

ગઈકાલે રાત્રે અમદાવાદના વટવા વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાતી એક વિશાળ ક્રેન અચાનક તૂટી પડી, જેના કારણે બે કર્મચારીઓ ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના…

હવામાન વિભાગ દ્વારા આજે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, મનપાનો હીટ એક્શન પ્લાન તૈયાર

Heat wave news gujarati

ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું કપરૂ બની રહ્યું છે. એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મનપાનો હીટ એક્શન પ્લાન ટ્રાફિક સિગ્નલ: સવારે 11થી…

લૉકડાઉન પછી નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓનો રાફડો ફાટ્યો

મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ના આંકડા મુજબ, 2019માં 1.28 લાખ નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓની નોંધણી થઈ હતી. એની સામે 2020 દરમિયાન 1.42 લાખ નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. કોરોનાના વર્ષમાં ખાસ કરીને સર્વિસ અને ટેકનોલોજી બેઝ્ડ સર્વિસીઝ સંબંધિત…

આ કારણે નવા સ્ટાર્ટઅપ પ્રાઇવેટ લિમિટેડ કંપની ની જગ્યાએ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) રજિસ્ટર્ડ કરાવી રહ્યા છે!

નવા સ્ટાર્ટઅપ અથવા નવી કંપની માટે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ (LLP) ખૂબ જ લાભદાયી છે જે તમારા સ્ટાર્ટઅપ ને ઓછા ખર્ચમાં કોર્પોરેટ બીઝનેસ તરફ લઈ જાય છે. લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) ) એક પ્રકારની ભાગીદારી છે જેમાં કેટલાક અથવા તમામ ભાગીદારો…

“ટ્યૂબલેસ ટાયર” વાળી કાર કે બાઇકમા પંકચરના નામે આ રીતે થાય છે છેતરપિંડી

હવે ના સમય માં લોકો પાસે રહેલી કાર કે બાઇક માં લગભગ ટ્યૂબલેસ ટાયર્સ જ આવે છે, લોકો સાદા ટાયર થી કંટાળી ગયા છે પણ તેમણે ખબર નથી કે આ નવા ટાયર માં તમારા વાહનનું ટાયર પંકચર છે તેમ કહી…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com