ભારતીય નાવિકોની નવી તૈનાતી પર સરકારે લગાવી રોક

નવી દિલ્હી: ખાડી પ્રદેશમાં સતત વધતા જતા સુરક્ષા જોખમોને પગલે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. આગામી આદેશ સુધી હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકો (Seafarers) ની નવી નિમણૂક કરવા પર તાકીદની રોક લગાવી…










