1 વિદેશ Archives - Page 2 of 4 - ન્યુઝ ગુજરાતી

Category વિદેશ

વિદેશ

મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ: ભારત-બેંગકોક સુધી અસર, 40થી વધુ લોકો ગાયબ

Earthquake news gujarati

મ્યાનમારમાં આજે (28 માર્ચ) શુક્રવારે સવારે 7.7ની તીવ્રતાના ભયંકર ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના આંચકા માત્ર મ્યાનમાર પૂરતા મર્યાદિત ન રહ્યા. દિલ્હીની રાજધાની તેમજ નજીકના NCR વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં…

ડોનાલ્ડ ટ્રમ્પ 41 દેશો પર ટ્રાવેલ બૅન મૂકવાની તૈયારી, ભારતના પડોશી દેશો પર અસર

Trump News Gujarati

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર 41 દેશો પર મુસાફરી પ્રતિબંધ (Travel Ban) મૂકવાની યોજના બનાવી રહ્યા છે. આ નિર્ણય ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાનમાર જેવા ભારતના પડોશી દેશોને અસર કરી શકે છે. ટ્રમ્પની નીતિ અને પ્રભાવ ટ્રમ્પે…

પાકિસ્તાનમાં આખેઆખી ટ્રેન હાઇજેક, 120 મુસાફરોને બંધક બનાવ્યા, 6 સૈનિકો માર્યા ગયા

pakistan news gujarati

બલૂચ લિબરેશન આર્મી (BLA)એ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ હાઇજેક કરી, 120 મુસાફરોને બંધક બનાવ્યા અને 6 સૈનિકોની હત્યા કરી છે. BLAએ ચેતવણી આપી છે કે લશ્કરી કાર્યવાહી થશે તો બંધકોને મારી નાખવામાં આવશે. ઘટના વિગતો: ટ્રેન 9 કોચ સાથે…

અમેરિકામાં વાઇરસથી લડવા માટે છોડાશે 75 કરોડ મચ્છર

મચ્છરોની સંખ્યાને ઘટાડવા માટે ફ્લોરિડામાં સ્થાનિક અધિકારીઓએ આનુવંશિક રૂપથી બદલવામાં આવેલા 75 કરોડ મચ્છરોને વાતાવરણમાં છોડવાનો નિર્ણય કર્યો છે. તેનો હેતુ ડેન્ગ્યુ અને ઝિકા વાઇરસ જેવી બીમારી ફેલાવતા મચ્છરોની સંખ્યાને ઘટાડવાનો છે. મે મહિનામાં બ્રિટન સ્થિત કંપની ઑક્સિટેકને અમેરિકન પર્યાવરણ…

શુ ચીન ઇસ્લામી દુનિયામાં સાઉદી અરેબિયાનો વિકલ્પ ઊભો કરવા માગે છે ?

અમેરિકા અને ચીન એશિયાઈ દેશોમાં પોતાનાં અલગ-અલગ સમીકરણો બનાવી રહ્યાં છે. સાઉદી અરેબિયા પરંપરાગતરૂપથી અમેરિકાનું સહયોગી રહ્યું છે અને સાઉદી અરેબિયાનો ઇસ્લામી દુનિયામાં એક પ્રકારે દબદબો છે. હવે આ સમયે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે એક નવા શીતયુદ્ધની સ્થિતિ બની…

જ્યારે પહેલી વખત યુદ્ધના સમયે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરાયો

6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા પર પરમાણુ બોમ્બ ઝીંક્યો હતા. જેના ત્રણ દિવસ પછી 9 ઓગસ્ટે નાગાસાકી પર વધુ એક બોમ્બ ઝીંક્યો. જેમાં લાખો લોકો માર્યા ગયા, જ્યારે લાખો લોકોને તેની અસર થઈ હતી. સાથે જ હુમલા…

અમેરિકાએ શાંઘાઈની એકદમ નજીક પોતાના ફાઈટર જેટ ઉડાવ્યાં

ચીન અને અમેરિકા વચ્ચે કોરોના વયારસ, ટ્રેડ વોરથી લઈને દક્ષિણ ચીન સાગર જેવા મુદ્દાઓના કારણે વધેલુ ટેન્શન હાલ ઓછું થતું જોવા મળી રહ્યું નથી. ઉલટું બંને દેશો પોતાના ત્યાં એક બીજાના દૂતાવાસ બંધ કરવાની સ્થિતિ પેદા કરીને ચિંતા વધારી રહ્યાં…

અમેરિકી સુરક્ષાકર્મીઓએ હ્યુસ્ટન ખાતેનું ચીની દૂતાવાસ કબજામાં લીધું

અમેરિકાએ ચીન વિરુદ્ધ કડક વલણ અપનાવી લીધું છે. ચીનને મંગળવારે હ્યૂસ્ટન એમ્બેસી 72 કલાકમાં બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. શુક્રવાર સાંજે 4 વાગ્યે જેવી જ ડેડલાઈન ખતમ થઈ, અમેરિકન એજન્ટ્સ આ બિલ્ડિગમાં દાખલ થઈ ગયા. અંદર રહેલા ઘણા લોકોએ…

કરાચીમાં નવા ડૉન ઉજૈર બલૂચનો સૂર્યોદય, દાઉદ ઇબ્રાહિમ છે બૅકસીટ પર

અમેરિકા સહિત દુનિયાભરના પોલીસ તંત્રે જેને આંતરરાષ્ટ્રીય ગુનેગાર તરીકે ઓળખાવ્યો છે એ દાઉદ ઇબ્રાહિમ હવે પાકિસ્તાનના કરાચી શહેરમાં બૅકસીટ પર આવી ગયો હોવાની વાતો પાકિસ્તાનમાં વહેતી થઇ હતી. પાકિસ્તાનમાં એેક નવા ડૉનનો સૂર્યોદય થયો હોવાનું જાણવા મળ્યું હતું. 41 વર્ષનો…

કોરોના હજી બદથી બદતર થઈ શકે છે: WHO

સોમવારે જિનિવામાં પત્રકારપરિષદ દરમિયાન WHOના પ્રમુખ ડૉ.ટેડ્રોસે કહ્યું કે વિશ્વભરમાં નેતા જે રીતે મહામારીને પહોંચી વળવાની કોશિશ કરી રહ્યા છે એનાથી લોકોનો ભરોસો ઘટયો છે. ડૉ. ટેડ્રોસે કહ્યું, “કોરોના વાઇરસ હજી પણ લોકોનો નંબર વન દુશ્મન છે પરંતુ દુનિયાભરની અનેક…

1962માં પણ પહેલા હટ્યું હતુ પાછળ અને પછી કર્યો હતો હુમલો

ગલવાન એરિયામાં ચીની સૈનિકોએ પાછળ હટવાનું શરૂ કર્યું છે. 1962માં પણ ગલવાન એરિયા ચર્ચામાં હતો. તે સમયે પણ ચીની સૈનિક ગલવાન એરિયામાં આવી ગયા હતા અને અત્યારે પણ ગલવાન ચર્ચામાં છે. 1962માં 15 જુલાઈનાં સમાચાર પત્રોમાં ગલવાનને લઇને જ મહત્વનાં…

સુરતનો શ્વાસ અધ્ધર કરી દેનાર પ્લેગે ચીનમાં દેખા દીધી

સમાચાર પ્રમાણે ચીનના બાયાનૂર શહેરમાં મળેલો આ દરદી એક પશુપાલક છે અને એને ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યો છે. આ કેસથી જોડાયેલી જાણકારી સૌથી પહેલા શનિવારે બાયાનૂર શહેરના એક દવાખાનામાંથી આવી હતી. દરદીમાં આ સંક્રમણ કેવી રીતે થયું તે હજુ સુધી સ્પષ્ટ…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com