1 મનોરંજન Archives - ન્યુઝ ગુજરાતી

Category મનોરંજન

ઉત્તરાખંડમાં મારા નામનું મંદિર છે – ઉર્વશી રૌતેલાના નિવેદનથી હોબાળો, સંતોએ કહ્યું માફી માગે અથવા પરિણામ માટે તૈયાર રહે.

News Gujarati

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઘણીવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેમણે ઉત્તરાખંડના પવિત્ર બદ્રીનાથ ધામ નજીક પોતાના નામે એક મંદિર હોવાનો દાવો કર્યો, જેના કારણે સ્થાનિક પુજારીઓ અને ભક્તોમાં નારાજગી ફેલાઈ છે. આ નિવેદનથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી…

સલમાન ખાનની ફિલ્મ સંપૂર્ણ ફ્લોપ; “આટલી ખરાબ ફિલ્મો બનશે તો ફ્લોપ થશે જ” – સલમાન ખાન

news gujarati

“આટલી ખરાબ ફિલ્મો બનશે તો ફ્લોપ થશે જ” – સલમાન ખાનનાં આ શબ્દો હવે તેમની પોતાની ફિલ્મ ‘સિકંદર’પર સાચા પડતા જણાઈ રહ્યા છે. હાલમાં જ સલમાન ખાને બોલિવૂડની ફિલ્મો વિશે એક નિવેદન આપ્યું હતું કે ઉચ્ચ ગુણવત્તાની ફિલ્મો ન બનવાને…

શું તમે જાણો છો? જેઠાલાલનું “એ પાગલ ઔરત” શોમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું !

Television News Gujarati

દિલીપ જોશી, ઉર્ફે જેઠાલાલ, “એ પાગલ ઔરત” બોલતા હોય તે એક મીમ છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી સૌથી લોકપ્રિય પંક્તિઓમાંની એક છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ માત્ર એક શો નથી, પરંતુ લાખો ચાહકો માટે એક લાગણી…

આ સપ્તાહના OTT રિલીઝ: Netflix, Prime Video, JioHotstar અને અન્ય પ્લેટફોર્મ પર જોવા માટેની નવી સિરીઝ અને ફિલ્મો

News Gujarati

આ સપ્તાહે તમારું મનોરંજન ડબલ થવા જઈ રહ્યું છે! વિવિધ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર એક સાથે અનેક નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે, જેમાં એક્શન-થ્રીલર, બાયોપિક, હિસ્ટોરિકલ ડ્રામા અને ક્રાઈમ સ્ટોરીઝનો શાનદાર સમાવેશ છે. જો તમે ઓટીટી પર…

બૉક્સ ઑફિસ પરની સફળતાથી લઈને વિવાદોની ‘ક્વીન’ સુધી

હિમાચલ પ્રદેશમાં જન્મેલાં કંગનાએ જ્યારે અભિનેત્રી બનવાનો પ્લાન બનાવ્યો ત્યારે સૌથી પહેલાં તેમણે દિલ્હીમાં અભિનયના ગુણ શિખ્યા, તે પછી મુંબઈ તરફ વળ્યાં. મુંબઈમાં આવ્યા પછી કંગનાની સ્ટ્રગલ શરૂ થઈ પરંતુ તેમને સાથ મળ્યો આદિત્ય પંચોલીનો. બંનેની દોસ્તીની ઘણી ચર્ચા થઈ…

હવે તારક મહેતા…માં નહીં જોવા મળે અંજલિ

મળતી માહિતી અનુસાર નેહા મહેતાએ શો છોડી દીધો છે. નેહાએ મેકર્સને કહ્યું હતું કે તે સેટ પર આવી શકે તેમ નથી. નેહા હવે શોમાં જોવા મળશે નહીં, આ પહેલાં પણ નેહાએ મેકર્સને આ વિશે જણાવ્યું હતું. મેકર્સે નેહાને શોમાં રાખવાના…

સુશાંત સાથે ઝઘડો કર્યા બાદ રિયાએ મહેશ ભટ્ટને 16 વાર ફોન કર્યો હતો

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં હવે નવો ખુલાસો કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે આઠ જૂનના રોજ સુશાંત સાથે ઝઘડો થયા બાદથી લઈ 13 જૂન સુધી રિયા ચક્રવર્તી તથા ફિલ્મમેકર મહેશ ભટ્ટ વચ્ચે 16 વાર વાતચીત થઈ હતી. ન્યૂઝ…

સુશાંતસિંહ પિતાના બીજા લગ્નથી નારાજ હતો. આ કારણે જ તેને આપઘાત કર્યો: સંજય રાઉત

શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે સુશાંત મામલે મોટો આક્ષેપ કરતા કહ્યું છે કે સુશાંતસિંહ તેના પિતાએ બીજા લગ્ન કર્યા તેનાથી નારાજ હતો. આ કારણે જ તેને આપઘાત કર્યો છે. આદિત્ય ઠાકરે પર થઈ રહેલા આક્ષેપ પછી સંજય રાઉતના આ નિવેદનથી…

ટ્રેઝર હન્ટર્સને છે વિજય નગર સામ્રાજ્યના 2500 ટન સોનાના ખજાનાની શોધ

એક લાખ કરોડની સંપત્તિવાળું પદ્મનાભસ્વામી મંદિર જ પોતાના ખજાના માટે ચર્ચામાં નથી, કેરળથી કર્નાટક સુધી એવા અનેક મંદિર છે, જે પોતાના ખજાના માટે હંમેશાં ચર્ચામાં રહે છે. સૌથી વધારે શોધ વિજયનગર સામ્રાજ્યમા કરવામાં આવે છે, જે કર્ણાટકના હમ્પીથી લઇને તેલંગાણાના હૈદરાબાદ…

અભિનેત્રી હારી કેન્સર સામેનો જંગ, મૃત્યુ પહેલા લખ્યું- ‘ડેથ બેડ પર છું’

કેન્સર સામેની લડાઈમાં અભિનેત્રી દિવ્યા ચોક્સે હારી ગઈ અને તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિવ્યા છેલ્લા દોઢ વર્ષથી કેન્સર સામે જંગ લડી રહી હતી અને રવિવારે માત્ર 28 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું હતું. મૃત્યુ પહેલા દિવ્યાએ પોતાની…

અમેરિકામાં જુવાનિયાઓ ‘કોવિડ-19 પાર્ટી’ કરે છે, કોને પહેલો ચેપ લાગશે તેની શરત લાગે છે!

અમેરિકાના એલબેમા સ્ટેટના કોલેજિયનો ‘કોવિડ-19 પાર્ટીઓ’ યોજે છે તેવા સમાચારે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. ત્યાંના ટસ્કાલૂસા સિટીના કાઉન્સિલર સોન્યા મેકિન્સ્ટ્રીએ સત્તાવાર રીતે આ શૉકિંગ પાર્ટીની વિગતો આપી છે. આ ‘કોવિડ-19 પાર્ટી’ના આયોજકો કોરોના પોઝિટિવ વ્યક્તિઓને પાર્ટીમાં આમંત્રે છે.…

જો આપના ફોનમાં પણ છે ચાઇનીઝ એપ તો જાણો કેવી રીતે લાગુ થશે પ્રતિબંધ

ભારતે સોમવારે ચીનની 59 એપ્લીકેશનો પર પ્રતિબંધ (59 Chinese Apps Banned) લગાવી દીધો છે. પ્રતિબંધની યાદીમાં કેટલીક એપ ભારતમાં ખૂબ પ્રચલિત છે, ખાસ કરીને ટિકટૉકની વાત કરીએ તો તેનાથી દેશમાં 100 મિલિયનની વધુ એક્ટિવ યૂઝર્સ છે. આ ઉપરાંત નવા સોશિયલ…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com