સુશાંત મારા સ્વપ્નમાં આવ્યો અને કહ્યું હું તારા કૂખેથી જ પુનર્જન્મ લઈશ’: રાખી સાવંત

રાખીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા તેણે સુશાંત સિંહ રાજપૂત વિશે એવો દાવો કર્યો છે કે જે સાંભળીને દરેક લોકો ચોંકી જશે. રાખી આ વીડિયોમાં કહેતી જોવા મળી રહી છે કે, ‘હું…




