1 રમત ગમત Archives - ન્યુઝ ગુજરાતી

Category રમત ગમત

Sports

અફઘાનિસ્તાન સામે ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર: બુમરાહ-સેમસનની વાપસી, વૈભવ સૂર્યવંશી યથાવત

ઘાસના મેદાન પર ક્રિકેટ બેટ અને બોલ

અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી20 શ્રેણી માટે ભારતે 15 ખેલાડીની ટીમ જાહેર કરી છે. શ્રેયસ ઐયર કેપ્ટન તરીકે યથાવત છે અને તિલક વર્માને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ત્રણેય મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 13, 15 અને 17 સપ્ટેમ્બરે રમાશે. જસપ્રીત…

IPL 2025: RCBની ઐતિહાસિક જીત, PBKS રનર્સ-અપ, કરોડો રૂપિયાનો વરસાદ અને GTના ખેલાડીઓ ચમક્યા

IPL News Gujarati

RCBનો ઐતિહાસિક વિજય ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલ 4 જૂન, 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 18 વર્ષના લાંબા ઇન્તેજાર પછી પોતાનો પ્રથમ IPL ખિતાબ જીત્યો. RCBએ પંજાબ કિંગ્સ (PBKS)ને 6 રનના રોમાંચક…

ભારતના ગુકેશે વર્લ્ડના નંબર-1 ચેસ પ્લેયરને હરાવ્યો, હાર પછી કાર્લસને ગુસ્સામાં ટેબલ પર મુક્કા માર્યા.

chess news gujarati

નોર્વે ચેસ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં ભારતના યુવા વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશે વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવીને મોટી જીત મેળવી. મેચની ઝલક કાર્લસન લગભગ આખી રમતમાં આગળ હતો, પરંતુ છેલ્લે સમયના દબાણમાં તેણે મોટી ભૂલ કરી. ગુકેશે તક ઝડપી…

બ્રિટનમાં પરેડ દરમિયાન કારચાલકે અનેક લોકોને કચડ્યા, ફૂટબોલ ક્લબની જીત પર યોજાઈ હતી પરેડ

News Gujarati

બ્રિટનના લિવરપૂલ શહેરમાં સોમવારે એક દુ:ખદ ઘટના બની, જ્યારે એક વ્યક્તિએ પોતાની કાર ફૂટબોલના ઉત્સાહી ચાહકોની ભીડ પર ચડાવી દીધી. લિવરપૂલ ફૂટબોલ ક્લબે પ્રીમિયર લીગમાં વિજય મેળવ્યો હતો, અને તેની ઉજવણી માટે શહેરમાં ભવ્ય વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.…

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: શુભમન ગિલ નવા કેપ્ટન, ગુજરાતના બે ખેલાડીઓને સ્થાન

News Gujarati

નવા યુગની શરૂઆત ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે નવી ટીમની જાહેરાત કરી છે.…

તુ તુ મેં મેં બાદ BCCIની કાર્યવાહી: દિગ્વેશ રાઠી એક મેચ માટે સસ્પેન્ડ, અભિષેક શર્માને દંડ

IPL News Gujarati

લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિન બોલર દિગ્વેશ રાઠી અને સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન અભિષેક શર્મા વચ્ચે ચાલુ મેચ દરમિયાન થયેલા વિવાદ બાદ બીસીસીઆઈએ બંને ખેલાડીઓ સામે કડક પગલાં લીધાં છે. આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દિગ્વેશ રાઠીને એક મેચ માટે સસ્પેન્ડ…

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી: એક યુગનો અંત

news gujarati-virat kohli

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે, મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર યાદ રાખીશ. વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં…

ઈમામ ઉલ હકને ખેલ દરમિયાન માથામાં બોલ વાગ્યો, મેદાનમાં એમ્બ્યુલન્સ બોલાવવી પડી

Imam Ul Haq injured and taken off the field in an ambulance.

આજની પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને છેલ્લી વનડે મેચ દરમિયાન દુઃખદ ઘટનાની નોંધ લેવાઈ. પાકિસ્તાની ઓપનર ઈમામ ઉલ હક રન લેવા દોડતો હતો ત્યારે એક ડાયરેક્ટ થ્રો તેના માથા પર વાગ્યો. આ ઘટનાને કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.…

IPL 2025 ટિકિટ કૌભાંડથી સાવચેત! સાચી રીતે ટિકિટ કેવી રીતે ખરીદવી?

News Gujarati

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની શરૂઆત 22 માર્ચથી થઈ ગઇ છે, અને ક્રિકેટ પ્રેમીઓ તેમના મનપસંદ ખેલાડીઓને લાઈવ જોવા માટે ઉત્સાહિત છે. IPL માટે ઓનલાઇન ટિકિટ વેચાણ શરૂ થઈ ગયું છે, પરંતુ સાથે સાથે છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી…

જામનગરમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો પ્રવાસ: વનતારાની મુલાકાતે પહોંચ્યા ક્રિકેટરો

News Gujarati

જામનગર જીલ્લાના મોટી ખાવડી સ્થિત રિલાયન્સના વનતારા સંકુલની મુલાકાત માટે સતત વિવિધ મહાનુભાવો અને સેલિબ્રિટીઓનું આગમન થતું રહે છે. તાજેતરમાં ફિલ્મ અભિનેત્રી જાનવી કપૂર અને બાદમાં સલમાન ખાને અહીં મુલાકાત લીધી હતી. ત્યારપછી, 24 માર્ચ, 2025 ના રોજ મુંબઈ ઈન્ડિયન્સ…

ટીમ ઈન્ડિયા પર રૂપિયાનો વરસાદ: 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપશે BCCI

cricket news gujarati

ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયાને 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ પુરસ્કારની જાહેરાત કરી છે. આ રકમ ટીમના તમામ ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે. જોકે, બોર્ડે પોતાના નિવેદનમાં એ જાહેર નથી…

આઇપીએલ : એક બોલની કિંમત રૂ. 2.4 કરોડ, અને તમને શુ ભારત માં મંદી દેખાય છે ?

IPL News Gujarati

તાજેતરમાં કરાયેલા એક હિસાબ પ્રમાણે આઇપીએલમાં નખાતો દરેક બોલ રૂ. 2.4 કરોડની કિંમતનો થાય છે. આંકડો મેળવવા માટે ટોટલ બ્રોડકાસ્ટના હકો, જે રૂ. 48,390 કરોડમાં વેચાયા હતા, અને કુલ નખાતા બોલોની સંખ્યા, જે 84 મેચમાં 20160 છે, જે નો હિસાબ…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com