1 ગુજરાત Archives - ન્યુઝ ગુજરાતી

Category ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાની સેકન્ડ ઇનિંગ: સુરત-ભાવનગર સહિત 44 તાલુકાઓમાં ધોધમાર વરસાદ, જાણો આગામી 7 દિવસની આગાહી

gujarat-rain-update-surat-bhavnagar

અમદાવાદ: બંગાળની ખાડીમાં સક્રિય થયેલા મજબૂત લો પ્રેશર અને રાજસ્થાન પરના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ફરી એકવાર ધમાકેદાર વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના 44 તાલુકાઓમાં વાતાવરણ પલટાયું છે અને સુરત તેમજ ભાવનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે.…

રથયાત્રામાં હાથીઓના પગ સાંકળોથી બાંધવા પર ભડક્યા મેનકા ગાંધી; આપ્યું મોટું નિવેદન!

news gujarati

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન હાથીઓને સાંકળોથી બાંધીને ચલાવવાના મુદ્દે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રાણી અધિકાર કાર્યકર્તા મેનકા ગાંધીએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ ઘટનાની આકરી ટીકા કરી છે. મેનકા ગાંધીએ જણાવ્યું કે, ધાર્મિક ઉત્સવો…

સુરતમાં આભ ફાટ્યું: 6 કલાકમાં 7.24 ઈંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

Surat Rain news gujarati

સુરતમાં 23 જૂન, 2025ના રોજ ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરી. સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી માત્ર 6 કલાકમાં 7.24 ઈંચ વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું. જાણે આભ ફાટી પડ્યું હોય, રસ્તાઓ નદીઓ બન્યા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. શહેર પર…

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: વિશ્વભરમાં ઉજવણી, નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં અને અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા

yoga day

21 જૂન, 2025: આજે સમગ્ર વિશ્વમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઊજવાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 3 લાખથી વધુ લોકોને સાથે રાખીને યોગ કર્યા અને કહ્યું કે “યોગ એ માત્ર વ્યાયામ નહીં, પરંતુ વિશ્વ શાંતિ તરફનું માર્ગદર્શન છે.” PM…

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

news gujarati

અમદાવાદ, 14 જૂન 2025: ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં યલો અને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધુ રહી શકે…

અમદાવાદમાં પ્લેન ક્રેશ : તમામ 242 મુસાફરોના મોતની આશંકા, કોઈના બચવાની આશા નહીં, પૂર્વ CM વિજય રુપાણી પણ ફ્લાઈટમાં હતા સવાર

Ahmedabad plane crash news gujarati

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે…

અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, વિજ્ય રૂપાણી પ્લેનમાં હોવાની આશંકા

Ahmedabad news gujarati

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર…

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં મોક ડ્રિલ સ્થગિત: નવી તારીખની જાહેરાત ટૂંક સમયમાં

News Gujarati

જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી.…

OBC અનામત બાદ ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી: 22 જૂન મતદાન, 9 જૂન ઉમેદવારી, 25 જૂન પરિણામ

News Gujarati

ગુજરાતના ગામડાઓમાં લોકશાહીનો ઉત્સવ ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્ય ચૂંટણી પંચે 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર કરી છે, જેમાં લાંબા સમયથી બાકી રહેલી ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. આ ચૂંટણીઓ 27 ટકા OBC અનામત લાગુ થયા…

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં આવતીકાલે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ: સાંજે 5થી 8 વાગ્યા સુધી લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગ્રત કરાશે

News Gujarati

પરિચય ભારત-પાકિસ્તાન સરહદ પર તાજેતરના તણાવ અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ સરકારે દેશના સરહદી રાજ્યોમાં સતર્કતા વધારી છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોને જાગૃત અને તૈયાર કરવા માટે સિવિલ ડિફેન્સ દ્વારા ફરી એકવાર ગુજરાત સહિત ચાર રાજ્યોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે,…

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: રૂ. 82000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

News Gujarati

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે, જે દરમિયાન તેઓ રાજ્યને અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ આપશે. આ મુલાકાત દરમિયાન ભુજ, દાહોદ અને ગાંધીનગરમાં રૂ. 82,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આ લેખમાં…

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત, 4ના મોત

accident news gujarati

ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમા ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com