1 ગુજરાત Archives - Page 2 of 6 - ન્યુઝ ગુજરાતી

Category ગુજરાત

ભારતમાં ચોમાસાનું આગમન: ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું?

News Gujarati

ચોમાસાની વહેલી શરૂઆત ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કેરળમાં ચોમાસાએ આજે સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે. આ વર્ષે ચોમાસું તેની સામાન્ય તારીખ 1 જૂનની સરખામણીએ લગભગ એક અઠવાડિયું વહેલું, એટલે કે 25 મેના રોજ, કેરળમાં…

અમદાવાદ-ભીલવાડા બસ દુર્ઘટના: ત્રણના મોત, અનેક ઘાયલ

News Gujarati

રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક દુઃખદ ઘટના બની, જ્યાં અમદાવાદથી ભીલવાડા જતી ખાનગી બસ બેકાબૂ થઈને પલટી ખાઈ ગઈ. આ દુર્ઘટનામાં ત્રણ મુસાફરોના જીવ ગયા, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આમાંથી બે વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા…

ગુજરાતનો પહેલો એડવેન્ચર ફેસ્ટ: ભૂપેન્દ્ર પટેલના હાથે ધરોઈમાં શુભારંભ

News Gujarati

સાબરકાંઠાના વડાલી નજીક આવેલા ધરોઈ ડેમ ખાતે 23 મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના સૌથી લાંબા અને ગુજરાતના પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કર્યો. આ પ્રસંગે તેમણે ફેસ્ટના સ્થળની મુલાકાત લીધી, બોટ રાઈડનો આનંદ માણ્યો અને આધુનિક ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન…

ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનોનું રૂ. 160 કરોડના ખર્ચે આધુનિકીકરણ: વડાપ્રધાને બિકાનેરથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું, લીંબડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરી

News Gujarati

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરનાં 103 રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ રીતે લોકાર્પણ કર્યું. આમાં ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે, જેનું રૂ. 160 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ પૈકી લીંબડી…

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા: 21થી 26 મે દરમિયાન યલો અને ઓરેન્જ એલર્ટ

News Gujarati

ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં અરબી સમુદ્રમાં રચાયેલી વાતાવરણીય હલચલને કારણે 21થી 26 મે દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માટે જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે,…

રક્ષા મંત્રી રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે, ભુજ એરબેઝ પર પહોંચ્યા

Rajnath Singh news gujarati

પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ વિરૂદ્ધ ભારતીય સેનાનું ઓપરેશન સફળ રહ્યું છે. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની ડ્રોન કચ્છ જિલ્લામાં પણ દેખાયા હતા. ત્યારે ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ભારત-પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લેશે રક્ષા મંત્રી પ્રાપ્ત માહિતીઅનુસાર ભારતના…

ગુજરાતનાં 19 સહિત કુલ 244 સ્થળો પર કાલે થશે મોકડ્રિલ, યુદ્ધમાં બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે

news gujarati

પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે દેશના 244 વિસ્તારોમાં આવતીકાલે યુદ્ધમાં બચવાની તકનીકો પર મોક ડ્રીલ યોજાશે. ગૃહ મંત્રાલયે આ વિસ્તારોને સિવિલ ડિસ્ટ્રિક્ટ તરીકે લિસ્ટ કરવામાં આવ્યા છે. આ 244 વિસ્તારોમાં ગુજરાતના 19 સ્થળે પણ મોકડ્રિલ કરવામાં આવશે. સિવિલ…

અમદાવાદમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

Ahmedabad News Gujarati

વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રવિવારે પડેલા કમોસમી વરસાદ બાદ આવતીકાલે મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના વાતાવરણમાં આવતીકાલે…

વ્યવસાય અને સ્ટાર્ટઅપ માટે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કેમ જરૂરી? જાણો 10 કારણો

Trademark Registration

Blog by TMconsultant.in → ટ્રેડમાર્ક તમારા વ્યવસાયને અનોખી ઓળખ આપે છે, જેથી ગ્રાહકો તમારા ઉત્પાદનોને ઝડપથી ઓળખી શકે. → તે તમારા બ્રાન્ડને કાયદાકીય રીતે સુરક્ષિત કરે છે, જેથી કોઈ તમારા નામ કે લોગોની નકલ ન કરી શકે. → રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક…

ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયા: સોનામાં તેજી પાછળ આ પાંચ કારણો જવાબદાર

News Gujarati

સોનાના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ગુજરાતમાં 1 તોલા સોનું 1 લાખ રૂપિયાને પાર કરી ગયું, જે નવો રેકોર્ડ છે.  વૈશ્વિક બજારમાં સોનું 3430 ડોલરની ટોચે પહોંચ્યું. નિષ્ણાતો કહે છે કે સોનું 1.05-1.10 લાખ સુધી જઈ શકે, પરંતુ 10-15% ઘટાડો…

રાધનપુર હાઇવે પર દર્દનાક અકસ્માત: 6 લોકોના મોત, વાદી સમાજમાં શોકનું મોજું

News Gujarati

સમી-રાધનપુર હાઇવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાધનપુરથી હિંમતનગર જતી એસટી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. મૃતકો રાધનપુરના અમરગઢના રહેવાસી હતા, જેઓ રાધનપુરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર…

રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળી, 7 લોકોને અડફેટે લીધા, 3ના મોત

News Gujarati

રાજકોટમાં એક ખૂબ જ દુઃખદ અકસ્માત થયો, ઈન્દિરા સર્કલ નજીક બનેલી આ ઘટનામાં બસ ચાલકે બેદરકારીથી બસ ચલાવી અને સાત લોકોને ટક્કર મારી. શું થયું? ઈન્દિરા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ પર ઘણા લોકો અને વાહનો સિગ્નલ ખુલવાની રાહ જોતા હતા.…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com