
તાજેતરમાં કરાયેલા એક હિસાબ પ્રમાણે આઇપીએલમાં નખાતો દરેક બોલ રૂ. 2.4 કરોડની કિંમતનો થાય છે.
આંકડો મેળવવા માટે ટોટલ બ્રોડકાસ્ટના હકો, જે રૂ. 48,390 કરોડમાં વેચાયા હતા, અને કુલ નખાતા બોલોની સંખ્યા, જે 84 મેચમાં 20160 છે, જે નો હિસાબ કરવામાં આવ્યો. આ પ્રમાણે એક બોલની કિંમત રૂ. 2.4 કરોડ થાય છે.
જે દેશમાં ક્રિકેટ એક ધર્મ સમાન હોય અને આર્થિક મંદી છતાં આકર્ષક રકમ આઇપીએલની લોકપ્રિયતા અને આર્થિક ઊંચાઈને બતાવે છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.