અફઘાનિસ્તાન સામે ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર: બુમરાહ-સેમસનની વાપસી, વૈભવ સૂર્યવંશી યથાવત

અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી20 શ્રેણી માટે ભારતે 15 ખેલાડીની ટીમ જાહેર કરી છે. શ્રેયસ ઐયર કેપ્ટન તરીકે યથાવત છે અને તિલક વર્માને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ત્રણેય મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 13, 15 અને 17 સપ્ટેમ્બરે રમાશે. જસપ્રીત…










