1 'આ અમેરિકા છે!' 1,200 નિરાશ્રિતોને પ્રવેશ આપવાનો ટ્રમ્પનો ઇન્કાર - ન્યુઝ ગુજરાતી

‘આ અમેરિકા છે!’ 1,200 નિરાશ્રિતોને પ્રવેશ આપવાનો ટ્રમ્પનો ઇન્કાર

અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે આંદોલન કરી રહેલા સેન્ટ્રલ અમેરિકન્સને મદદ કરવા માટે યુએસનું કોઇ પણ માઇગ્રન્ટ્સ રાઇટ્સ ગ્રુપ્સ તૈયાર નથી. આ ગ્રુપ્સને શંકા છે કે, સેન્ટ્રલ અમેરિકન્સની સંખ્યા અંદાજિત 1,200 જેટલી છે અને તેઓ કોઇ પણ ભોગે અમેરિકામાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે. જો આ પ્રદર્શનકારીઓને મદદ કરી તો તેનાથી ભવિષ્યમાં માઇગ્રન્ટ્સને મુશ્કેલીઓ નડી શકે છે. એક માઇગ્રન્ટ્ અને રેફ્યુજી ડિફેન્ડર્સના જણાવ્યા અનુસાર, આ પ્રકારની એક્શન સામે કેવાં પગલાં લેવા અથવા કઇ રીતે તેઓને મદદ મળવી જોઇએ તેના વિશે અમને જાણ નથી. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ અમેરિકાના ચીઆપાસથી નિકળેલા આ પ્રદર્શનકારીઓએ સાઉથ મેક્સિકો પાર કરી દીધું છે અને હાલ તેઓ નોર્થ બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે. દેખાવકારોમાં સૌથી વધુ સંખ્યા હોન્ડુરાસની છે. હોન્ડુરાસના દેખાવકારોનું કહેવું છે કે, હોન્ડુરાસ પ્રેસિડન્ટ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડેઝ ચૂંટણીમાં રિઇલેક્શન વિવાદને લઇને તેઓ આ દેખાવો કરી રહ્યા છે.

અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે આંદોલન કરી રહેલા સેન્ટ્રલ અમેરિકન્સને મદદ કરવા માટે યુએસનું કોઇ પણ માઇગ્રન્ટ્સ રાઇટ્સ ગ્રુપ્સ તૈયાર નથી. આ ગ્રુપ્સને શંકા છે કે, સેન્ટ્રલ અમેરિકન્સની સંખ્યા અંદાજિત 1,200 જેટલી છે અને તેઓ કોઇ પણ ભોગે અમેરિકામાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે. જો આ પ્રદર્શનકારીઓને મદદ કરી તો તેનાથી ભવિષ્યમાં માઇગ્રન્ટ્સને મુશ્કેલીઓ નડી શકે છે. એક માઇગ્રન્ટ્ અને રેફ્યુજી ડિફેન્ડર્સના જણાવ્યા અનુસાર, આ પ્રકારની એક્શન સામે કેવાં પગલાં લેવા અથવા કઇ રીતે તેઓને મદદ મળવી જોઇએ તેના વિશે અમને જાણ નથી. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ અમેરિકાના ચીઆપાસથી નિકળેલા આ પ્રદર્શનકારીઓએ સાઉથ મેક્સિકો પાર કરી દીધું છે અને હાલ તેઓ નોર્થ…

User Rating: Be the first one !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com