1 લૉકડાઉન પછી નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓનો રાફડો ફાટ્યો - ન્યુઝ ગુજરાતી

લૉકડાઉન પછી નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓનો રાફડો ફાટ્યો

મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ના આંકડા મુજબ, 2019માં 1.28 લાખ નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓની નોંધણી થઈ હતી. એની સામે 2020 દરમિયાન 1.42 લાખ નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. કોરોનાના વર્ષમાં ખાસ કરીને સર્વિસ અને ટેકનોલોજી બેઝ્ડ સર્વિસીઝ સંબંધિત પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે અને આ સેક્ટરમાં જ સૌથી વધુ કંપનીઓ શરૂ થઈ છે.

StartupAhmedabad.com એ જણાવ્યું કે લોકડાઉનના બે મહિના લોકોને નવું વિચારવાનો સમય અને મોકો આપ્યો. નવી કંપનીઓ માટે ફંડ મેળવવા માટેના નવા રસ્તાઓ પણ ખૂલ્યા છે. વિદેશથી પણ ઇન્વેસ્ટમેન્ટ મળી રહ્યા છે, જેને કારણે લોકો ખરાબ આર્થિક પરિસ્થિતિમાં પણ નવી કંપની ખોલવાનું સાહસ કરી રહ્યા છે.એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં તમામ પ્રવૃત્તિઓ બંધ હતી. બધા ઘરે હતા અને આ સ્થિતિમાં નવા આઇડિયા પર વિચારવાનો અને એને ડિઝાઇન કરવાનો સારો મોકો મળી ગયો. આ જ વસ્તુ નવી કંપનીઓના રજિસ્ટ્રેશનમાં રિફલેક્ટ થાય છે.

ડેટા મુજબ, નવી કંપનીઓનાં રજિસ્ટ્રેશન ગ્રોથમાં ગુજરાત નેશનલ એવરેજ કરતાં પણ ઘણું આગળ છે. ભારતમાં નવી કંપની નોંધણીનો ગ્રોથ 2020માં 11% હતો, એની સામે ગુજરાતમાં ગ્રોથ 26%થી વધુ રહ્યો છે.

પ્રાઇવેટ લિમિટેડ કંપની રજિસ્ટર્ડ કરાવવા આજે જ સંપર્ક કરો
+91 7383247698

GET PROFESSIONAL HELP FOR COMPANY REGISTRATION.  FREE CONSULTATION FOR ANYONE INTERESTED IN STARTING A BUSINESS.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com