1 આગ ઝરતી ગરમી વચ્ચે દ.ગુજરાતમાં લાઈટ ગઈ, સુરત, નવસારી સહિત દ.ગુજરાતમાં વીજળી ડૂલ - ન્યુઝ ગુજરાતી

આગ ઝરતી ગરમી વચ્ચે દ.ગુજરાતમાં લાઈટ ગઈ, સુરત, નવસારી સહિત દ.ગુજરાતમાં વીજળી ડૂલ

દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સુરત શહેરમાં લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પૂરવઠો ખોરવાયો છે. જેને પગલે અનેક કારખાનાઓમાં કામ કાજ બંધ કરવાની ફરજ પડી છે. જો કે, વીજ પુરવઠો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com