1 ટ્રેડ વોર: ચીને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો, 104%ના ટેરિફના જવાબમાં અમેરિકા પર 84% ટેરિફ લગાવવાની જાહેરાત - ન્યુઝ ગુજરાતી

ટ્રેડ વોર: ચીને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો, 104%ના ટેરિફના જવાબમાં અમેરિકા પર 84% ટેરિફ લગાવવાની જાહેરાત

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર ટ્રેડ વોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકાનો ચીન પરનો 104% ટેરિફ આજથી અમલમાં આવ્યો છે. અગાઉ ચીને અમેરિકન માલ પર 34% ટેરિફ લાદ્યો હતો, જેમાં આજે 50%નો વધારો કરવામાં આવ્યો છે. ટ્રમ્પના ટેરિફ વોરની સામે ચીને સાત ધાતુઓની નિકાસ રાતોરાત બંધ કરી દીધી છે, તે બાદ ફરી અમેરિકન વસ્તુઓ પર  84 ટકા એક્સ્ટ્રા ટેરિફ લાદવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com