રાજસ્થાન: 13માં પર ભોજન કરાવનારને એક વર્ષની સજા થશે

હવે રાજસ્થાનમાં કારજના જમણવાર પર એક વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ડીઆઈજી કિશન સહાયએ તમામ એસપીને કારજના જમણવાર પર લગામ લગાવવા માટેનો આદેશ આપ્યો છે. કોઈ વ્યક્તિ કારજનો જમણવાર કરાવે છે અથવા તો તેમાં મદદ કરે છે તો તેની વિરુદ્ધ…



