ગુજરાતશીક્ષણ

હવે સુરેન્દ્રનગર ને મળશે GSTeFiling સર્ટીફાઈડ પ્રોફેશનલ!

ગૂડસ અને સર્વિસ ટેક્સ નો અમલ થતા વેપારીઓને રીટર્ન ભરાવવા માટે કન્સલ્ટન્ટ મળવા મુશ્કેલ થઇ રહ્યા છે. વધુમાં ટેક્સ કન્સલ્ટન્ટ ની ફીસ આસમાને પહોચી છે.

કોણ બની શકે છે GSTeFiling સર્ટીફાઈડ પ્રોફેસનલ?

૧૨પાસ, સ્નાતક, અનુસ્નાતક અને જીએસટી તથા એકાઉન્ટીંગમાં કરીઅર બનાવવા ઈચ્છુક તમામ યુવાનો GSTeFiling સર્ટીફાઈડ પ્રોફેશનલ બની શકે છે.

શું છે GSTeFiling સર્ટીફાઈડ પ્રોફેશનલ કોર્ષ?

GSTeFiling દ્વારા ભાગ લેનાર દરેક ઉમેદવારો ને GST ની પાયાની પ્રેકટીકલ ટ્રેનીંગ આપવા માં આવે છે જેમાં GST નંબર માટેની એપ્લીકેશન કેવી રીતે કરવી, રીટન કેવી રીતે ભરવા, નિયમો નું જ્ઞાન વગેરે વગેરે. આ ઉપરાંત ટ્રેડમાર્ક માટે કેવી રીતે એપ્લાય કરી શકાય તેની પ્રેકટીકલ ટ્રેનીંગ, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ કોડ મેળવવાની પ્રેકટીકલ ટ્રેનીંગ નો સમાવેશ થાય છે.

શરુ કરી શકો છો GST માં તમારી પોતાની પ્રેક્ટિસ!

આ કોર્ષ દ્વારા ઉમેદવારો સ્વતંત્ર રીતે પોતાની પ્રેક્ટિસ શરુ કરી શકે તે માટેની તમામ ટ્રેનિંગ તથા મટીરીયલ પૂરું પાડવામાં આવે છે. GST ની પ્રેક્ટિસમાં ઉમેદવારો અઢરક કમાણી કરી શકે છે. વધુમાં તેઓ GSTeFiling સર્ટીફાઇડ ફેસિલીટેશન સેન્ટર પણ ઓપન કરી શકે છે.

પ્લેસમેન્ટની ૧૦૦% ગેરંટી પણ પૂરી પાડવામાં આવે છે!

આ કોર્ષ માં ભાગ લેનાર તમામ ઉમેદવારોને ૧૦૦% પ્લેસમેન્ટની ગેરંટી GSTeFiling દ્વારા આપવામાં આવે છે.

યુવાનો જીએસટીકન્સલ્ટન્ટનીવધતી જતી માંગને તકમાં બદલી શકે તે હેતુસર GSTeFiling દ્વારા તારીખ ૧૫ એપ્રિલ, ૨૦૧૮(રવિવાર) ના રોજ હોટેલ શિવ ઈંટરનેશનલ, સુરેન્દ્રનગર ખાતેકાઉનશીલિંગ નું આયોજન કરવા માં આવ્યું છે.

વધુ વિગત માટે GSTeFiling ના હેલ્પ ડેસ્ક નંબર ૭૩૫૯૯૧૦૦૧૧ ઉપર કોલ કરી શકાશે.

 

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો News Gujarati app.

 

 

 

 

 

User Rating: 4.65 ( 1 votes)
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *