1 રાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર - ન્યુઝ ગુજરાતી

રાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર

એલચીનો ઉપયોગ ઘરમાં મસાલા અને માઉથ ફ્રેશનરના રૂપમાં કરવામાં આવે છે. ચામાં પણ એલચી નાખીને પીવામાં આવે છે. પરંતુ એલચીના માત્ર આટલા જ ફાયદા નથી. જો તમે એલચી ખાયને ગરમ પાણી પી લો છો તો તમને તેના ડબલ ફાયદા મળી શકે છે. તો ચાલો જાણીએ રાતના એલચી ખાયને ગરમ પાણી પીવાના ફાયદા.

એલચીનો ઉપયોગ ઘરમાં મસાલા અને માઉથ ફ્રેશનરના રૂપમાં કરવામાં આવે છે. ચામાં પણ એલચી નાખીને પીવામાં આવે છે. પરંતુ એલચીના માત્ર આટલા જ ફાયદા નથી. જો તમે એલચી ખાયને ગરમ પાણી પી લો છો તો તમને તેના ડબલ ફાયદા મળી શકે છે. તો ચાલો જાણીએ રાતના એલચી ખાયને ગરમ પાણી પીવાના ફાયદા. આયુર્વેદિક એક્સપર્ટના મતે કહેવું છે કે એલચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નાની એલચી કફ, ઉધરસ, અસ્થમા, બવાસીર અને યૂરિનમાં થતી બળતરામાં ફાયદાકારક છે. હાર્ટને હેલ્ધી રાખે છે. માનિસક તણાવ, વોમિટને પણ દૂર કરે છે. મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરી સુગંધિત કરે છે અને પથરીને પણ જડમૂળથી…

User Rating: 4.72 ( 5 votes)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com