1 શું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો? - ન્યુઝ ગુજરાતી
ગુજરાતતાજી ખબરોલાઈફસ્ટાઈલશીક્ષણ

શું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો?

ક્રોધનો પરિવાર

ક્રોધની એક લાડકી બહેન છે – જીદ
ક્રોધની પત્ની છે – હિંસા
ક્રોધનો મોટો ભાઈ છે – અહંકાર
ક્રોધનો બાપ, જેનાથી એ ડરે છે – ભય
ક્રોધની દિકરીઓ છે – નિંદા ને ચુગલી
ક્રોધનો દિકરો છે – વેર
આ પરિવારની નખરાળી વહુ છે – ઇર્ષ્યા
ક્રોધની પૌત્રી છે – ઘ્રુણા
ક્રોધની મા છે – ઉપેક્ષા
અને ક્રોધના દાદા છે – દ્વેષ

તો આ ખાનદાનથી હંમેશા દૂર રહેજો તો ખુશ રહી શકશો.

 

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો News Gujarati app.

 

 

 

ક્રોધનો પરિવાર ક્રોધની એક લાડકી બહેન છે - જીદ ક્રોધની પત્ની છે - હિંસા ક્રોધનો મોટો ભાઈ છે - અહંકાર ક્રોધનો બાપ, જેનાથી એ ડરે છે - ભય ક્રોધની દિકરીઓ છે - નિંદા ને ચુગલી ક્રોધનો દિકરો છે - વેર આ પરિવારની નખરાળી વહુ છે - ઇર્ષ્યા ક્રોધની પૌત્રી છે - ઘ્રુણા ક્રોધની મા છે - ઉપેક્ષા અને ક્રોધના દાદા છે - દ્વેષ તો આ ખાનદાનથી હંમેશા દૂર રહેજો તો ખુશ રહી શકશો.   ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો News Gujarati app.      

User Rating: 4.77 ( 3 votes)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com