1 ન્યુઝ ગુજરાતી - Page 17 of 17 - news gujarati

નવ મહિનાની ઉંમરમાં બાળક હસતું નથી? તો થઇ જાઓ સાવધાન!

news gujarati

સામાન્ય રીતે લોકો ઑટિઝ્મથી પીડિત બાળકોને મંદબુદ્ધિ કહેવાય છે, પરંતુ હકીકતમાં આ એક ન્યૂરોલૉજિક ડિસઑર્ડર છે. ઑટિઝ્મમાં મગજના અલગ-અલગ હિસ્સા એક સાથે કામ કરી શકતા નથી. જેને ઑટિઝ્મ સ્પેક્ટ્રમ પણ કહેવામાં આવે છે. ઑટિઝ્મથી પીડિત બાળકોને ઑટિસ્ટિક કહેવામાં આવે છે.…

રસ્તાઓ પર ‘નો- પાર્કિંગ’ની જગ્યાએ જ પાર્કિંગ કેમ થાય છે?: હાઇકોર્ટ

news gujarati

પાર્કિંગના મુદ્દાને ઉપસ્થિત કરતી રિટની સુનાવણીમાં હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠે તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે ગંભીર ટકોર કરી હતી કે,‘શહેરમાં જ્યાં પણ નો પાર્કિંગના બોર્ડ લગાવાયા છે, તેની નીચે લોકો પાર્કિંગ કરે છે.મોલ્સ, હોસ્પિટલ્સ સહિત વિવિધ ઓથોરિટી દ્વારા નોપાર્કિંગના…

‘મા’નો વ્યાપ વધારાયો, ટ્રાન્સપ્લાન્ટ માટે પાંચ લાખની મદદ

news gujarati

વર્તમાન ગુજરાત સરકારની કદાચ સૌથી લોકપ્રિય સાબિત થઈ રહેલી મા અમૃતમ અને વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકારના બજેટ દરમિયાન તેની જાહેરાત કરવામાં આવી હતી અને હવે, ૧લી, એપ્રિલ,૨૦૧૮થી તેનો અમલ થાય તે રીતે તેનો સુધારલો ઠરાવ…

CBSE: દસમાંની ગણિતની પરિક્ષા ફરી નહીં લેવાય

news gujarati

CBSE દ્વારા દસમાંના ગણિતની પરિક્ષા ફરી ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર લીકનો કેસ સામે આવ્યા બાદ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પરિક્ષા ફરી લેવી કે નહીં તેના પર વિચાર-વિમર્શ ચોક્કસ કરવામાં આવશે. આ અગાઉ દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં…

ભારત બંધ: હું મારા પિતાને મરતા જોઈ રહ્યો હતો

news gujarati

દલિત સંગઠનો દ્વારા સોમવારે કરાયેલા બંધના એલાન દરમિયાન દેશમાં ઘણી જગ્યાએ હિંસક બનાવો બન્યા. આ બધાની વચ્ચે એક રુવાંડા ઉભા કરી દે તેવી તસવીર સામે આવી છે. આ તસવીર 68 વર્ષના બીમાર પિતાની છે જેને તેમનો દીકરો ખભા પર ઉચકીને…

વિરેન્દ્ર સેહવાગે IPLમાં ઓપનિંગ કરવા મુદ્દે કર્યો મોટો ખુલાસો, ફેન્સને લાગશે મોટો ઝાટકો

news gujarati

ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમતા જોવા મળશે નહીં. સેહવાગે આ અંગે કહ્યું છે કે, આ વાત સાચી નથી, આ ‘એપ્રિલ ફૂલ ડે’ પર કરાયેલી એક મજાક હતી. રવિવારે કિંગ્સ…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com