શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0 વિદ્યાર્થીઓ...
News
જે દ્વિઅંકી સંખ્યા નો ઘડીયો લખવો હોય તેના બંને અંકો નાં ઘડીયા બાજુ બાજુમાં લખો. દા.ત.૮૭ નો...
ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.” ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.” એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.” ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે! એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગવાનને જોઇ શકીશ ખરો?” તે અંધ વ્યક્તિએ જવાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે? મારો ભગવાન તો મને જોઇ જ શકે છે!” દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ. સદાયે હસતા રહો,હસાવતા રહો. ગુજરાત તેમજ દેશ...
આર્થિક, કૌટુંબિક, સામાજિક-માનસિક કારણોસર ગુજરાતમાં દર મહિને અંદાજે ૪૫૦ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૧૬ અને ૨૦૧૭ના આત્મ...
ગૂડસ અને સર્વિસ ટેક્સ નો અમલ થતા વેપારીઓને રીટર્ન ભરાવવા માટે કન્સલ્ટન્ટ મળવા મુશ્કેલ થઇ રહ્યા છે....