1 gujarati news Archives - Page 6 of 7 - ન્યુઝ ગુજરાતી

Tag gujarati news

વિજાપુરના ખરોડમાં 25 લાખ જેટલા તીડનો દવા છાંટી ખાત્મો,

રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ કરી 25 લાખ જેટલા તીડનો ખાત્મો બોલાવી નાખ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના બહુચરાજી, જોટાણા, મહેસાણા, વિસનગર અને વિજાપુર તાલુકાના ગામોમાં આતંક મચાવનાર તીડનું મોટું ઝુંડ શનિવારે રાત્રે વિજાપુર તાલુકાના ખરોડ ગામની…

શું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે?

News Gujarati

રોજીંદી જીવનશૈલીથી જોડાયેલી કેટલીક વસ્તુના કોયડા ઉકેલવા માટે આપણું મન હારી જાય છે. અમુક પ્રશ્નોના જવાબ એવા હોય છે કે તેનું સંશોધન કરવા છતાં પણ મળતા નથી. ત્યારબાદ આપણે તે વિચારવાનું જ બંધ કરી દઇએ છીએ. તો આજે અમે એક…

*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.

news gujarati

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0 વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું “આ સમીકરણનું સોલ્યુશન  નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં *પુરા ત્રણ માર્ક* મળશે. ” પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી…

શું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો?

news gujarati

ક્રોધનો પરિવાર ક્રોધની એક લાડકી બહેન છે – જીદ ક્રોધની પત્ની છે – હિંસા ક્રોધનો મોટો ભાઈ છે – અહંકાર ક્રોધનો બાપ, જેનાથી એ ડરે છે – ભય ક્રોધની દિકરીઓ છે – નિંદા ને ચુગલી ક્રોધનો દિકરો છે – વેર…

સકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.

news gujarati

ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.” ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.” એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.” ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે! એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગ​વાનને જોઇ શકીશ ખરો?” તે અંધ વ્યક્તિએ જ​વાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે? મારો ભગ​વાન તો મને જોઇ જ શકે છે!” દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ. સદાયે હસતા રહો,હસાવતા રહો.   ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો News Gujarati app.      

ગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં

news gujarati

આર્થિક, કૌટુંબિક, સામાજિક-માનસિક કારણોસર ગુજરાતમાં દર મહિને અંદાજે ૪૫૦ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૧૬ અને ૨૦૧૭ના આત્મ હત્યાને લગતા આંકડાઓ પરથી આ તથ્ય જાણવા મળે છે. રાજ્યમાં દર મહિને ૪૫૦ જેટલા લોકો આર્થિક, માનસિક, સામાજિક કારણોસર જીવન ટૂંકાવે છે સત્તાવાર…

ખૂબ ગુણકારી તુલસીના સેવન વખતે ધ્યાનમાં રાખો આ વાત, એક ભૂલ પડશે ભારે

news gujarati

તુલસીનું બાયોલોજિકલ નામ બેસિલ છે. તુલસીને હિંદુ ધર્મમાં ખૂબજ પવિત્ર ગણવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. ઘણાં ઘરમાં તુલસીની નિયમિત પૂજા પણ થતી હોય છે. તુલસીના ધાર્મિકની સાથે-સાથે વૈજ્ઞાનિક ફાયદા પણ બહુ છે. ઘરનાં આંગણમાં વાવેલ…

તાંબાના વાસણનું પાણી પીવાના છે ગજબના ફાયદા

news gujarati

ઉનાળો હવે શરૂ થઈ ગયો છે. જો તમે આ સિઝનમાં રોજ તાંબાના લોટાનું પાણી પીશો તો તમારા સ્વાસ્થ્યને ગજબના ફાયદાઓ મળી શકે છે. તેના માટે રોજ રાતે એક સ્વચ્છ તાંબાના લોટામાં પાણી ભરી રાખવું અને બીજા દિવસે સવારે ઊઠીને નરણાં…

નાની-મોટી દરેક બીમારીઓમાં બેસ્ટ છે આ ડ્રિંક

news gujarati

પપૈયાને અનેક ઐષધિય ગુણોની ખાણ કહેવામાં આવે છે. તેમાં એવા ઔષધિય તત્વો છે, જે આપણાં શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમાંથી મળતા તત્વ શરીરમાં ખૂબ સારો પ્રભાવ પાડે છે. તેના નિયમિત સેવનથી શરીરને તો ફાયદો થાય જ છે સાથે જ…

માત્ર 48 કલાકમાં જ કેન્સર જેવી ગંભીર બીમારીનો ખાતમો કરી શકે છે આ 1 જ્યૂસ

news gujarati

વિશ્વભરમાં અનેક આવિષ્કાર ભૂલથી થઇ ગયા છે. એટલે કે વૈજ્ઞાનિકો શોધ અન્ય કોઇ વસ્તુની કરતા હોય છે અને તેમને રિસર્ચમાં બીજી કોઇ બાબત મળી જાય છે. આવું જ કંઇક કેન્સરની દવા અંગે પણ થઇ ચૂક્યું છે. કેનેડાની વિંડસર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે…

બહાર નહીં પરંતુ ઘરની અંદર છોડ લગાવવાના છે આ 3 અમેઝિંગ ફાયદા

news gujarati

ઘરને સુંદર બનાવવા માટે દિવાલ પર શાનદાર કલર કરવામાં આવે છે, તેને મેચિંગ પડદા લગાવવામાં આવે છે. બારી પર ડેકોરેશન કરવામાં આવે છે અથવા તો દિવાલ પર જ મોટી પેઇન્ટિગ્સ અથવા ઘડિયાળ લગાવવામાં આવે છે. આ સાથે જ કેટલાય લોકો…

ભારતીય ક્રિકેટ ટીમ 1 વર્ષમાં 63 મેચ રમશે, કોની-કોની સામે રમશે? જાણો સંપૂર્ણ કાર્યક્રમ

news gujarati

ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2017 ખુબ સારુ રહ્યું જેમાં તેમને કુલ 37 આંતરાષ્ટ્રીય મેચ જીતી. હવે વારો છે 2018નો આ વર્ષે ભારતીય ટીમ માટે કપરા ચઢાણ છે. વર્ષ ભારતીય ટીમને કુલ 30 વનડે મેચ રમવાની છે, જોકે, ઓલફોર્મટની વાત…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com