1 international news Archives - ન્યુઝ ગુજરાતી

Tag international news

ઇલોન મસ્કે ટ્રમ્પ સરકાર સાથેનો સંબંધ તોડ્યો: ‘બિગ બ્યૂટિફુલ બિલ’નો વિરોધ કરી, નાણાકીય બગાડ ગણાવ્યો

News Gujarati

ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક, અમેરિકન અબજોપતિ ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સાથેનો તેમનો સંબંધ સમાપ્ત કર્યો છે. તેમણે ભારતીય સમય અનુસાર, ગુરુવારે સવારે 5:30 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે જાહેરાત કરી. મસ્કે જણાવ્યું કે ટ્રમ્પના સલાહકાર તરીકેનો…

અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય: વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા ઈન્ટરવ્યૂ પર પ્રતિબંધ, મુશ્કેલીમાં વધારો!

News Gujarati

ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકાર દ્વારા એક પછી એક આશ્ચર્યજનક નિર્ણયો જાહેર કરવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં તાજેતરમાં અમેરિકન વિદેશ વિભાગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે, જેના કારણે વિશ્વભરના વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ આદેશ અનુસાર, તાત્કાલિક…

બ્રિટનમાં પરેડ દરમિયાન કારચાલકે અનેક લોકોને કચડ્યા, ફૂટબોલ ક્લબની જીત પર યોજાઈ હતી પરેડ

News Gujarati

બ્રિટનના લિવરપૂલ શહેરમાં સોમવારે એક દુ:ખદ ઘટના બની, જ્યારે એક વ્યક્તિએ પોતાની કાર ફૂટબોલના ઉત્સાહી ચાહકોની ભીડ પર ચડાવી દીધી. લિવરપૂલ ફૂટબોલ ક્લબે પ્રીમિયર લીગમાં વિજય મેળવ્યો હતો, અને તેની ઉજવણી માટે શહેરમાં ભવ્ય વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.…

ફ્રાંસના રાષ્ટ્રપતિને પત્નીએ માર્યો લાફો?

News Gujarati

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની વિયેતનામ મુલાકાત દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં તેમની પત્ની બ્રિજિટ મેક્રોન વિમાનમાંથી ઉતરતી વખતે તેમને લાફો મારતા દેખાય છે. આ ઘટનાએ ઈન્ટરનેટ પર ચર્ચા જગાવી, અને લોકોએ મજાકથી લઈને ગંભીર અટકળો લગાવી.…

ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસને મળ્યું સ્થાન, પણ યાદીમાં એક પણ ભારતીય નહીં

News Gujarati

ટાઈમ મેગેઝિનની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી 2025 માટે જાહેર થઈ છે, પરંતુ આ વખતે ભારતની કોઈ પણ હસ્તીને આ યાદીમાં સ્થાન મળ્યું નથી. આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉદ્યોગપતિ એલોન મસ્ક અને બાંગ્લાદેશના નોબેલ વિજેતા તથા વચગાળાની…

ખાવા માટે ખરીદેલા બતકના ઈંડાંને ગરમી આપવામાં આવી તો બતકના બચ્ચાંઓ જન્મ્યા

ઉત્તર લંડનના હર્ટફોર્ડશિઅરમાં રહેતી 29 વર્ષીય મહિલા ચાર્લી લેલો હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેણે સુપરમાર્કેટમાંથી ખરીદેલાં ઈંડાંઓમાંથી વગર માતાએ બતકના બચ્ચાંઓ જન્મ્યા છે. ચાર્લીએ ગરમી આપતાં ઈનક્યુબેશન મશીનની મદદથી ઈંડાંમાંથી બચ્ચાંઓને જીવતા બહાર લાવી ઈંડાં ખવાય કે ખવાય તેની…

જેવા સાથે તેવા

એક ગામમાં ચંપક નામનો માણસ રહેતો હતો. તે સ્વભાવે લોભી અને સ્વાર્થી હતો. તે શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો. તે પોતાના ખેતરમાં જ જુદા જુદા શાકભાજી વાવતો, અને પછી બજારમાં જઈને વેચતો. એક વખત આ ચંપક પોતાના શાકભાજી લઈને ગામની…

આગ સાથે રમી રહ્યું છે બ્રિટન, હવે ગમે તે ક્ષણે થઇ શકે છે યુદ્ધ: રશિયા

news gujarati

બ્રિટનના સેલ્સબરીમાં ભૂતપૂર્વ રશિયન જાસૂસ સર્ગેઇ સ્ક્રિપલને ઝેર આપવાની ઘટના બાદ રશિયા અને પશ્ચિમના અન્ય દેશો વચ્ચે શરૂ થયેલું શીતયુદ્ધ અટકવાનું નામ નથી લઇ રહ્યું. આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. ન્યૂયોર્કમાં યુએન સિક્યોરિટી કાઉન્સિલની પરિષદની એક બેઠકમાં રશિયાએ બ્રિટન…

હાથમાંથી બેગ પડી જતા, મહિલાએ ચાલુ ટ્રેનમાંથી મારી દીધો ભૂસકો

news gujarati

શું કોઈ માણસ થોડા પૈસાના સામાન માટે પોતાનો જીવ જોખમમાં નાખી શકે, શું થોડા સામાન કરતા પણ જીવની કિંમત ઓછી છે. આવી જ એક ઘટના મુંબઈમાં બની છે, અહીં એક મહિલા ખભે ભરાવેલી બેગ નીચે પડી જતા, ચાલુ ટ્રેનમાંથી પ્લેટફોર્મ…

200 કરોડમાં વેચાયો આ કટોરો, જાણો શું છે ખાસિયતો

news gujarati

ચીનના ચિંગ રાજવંશનો એક દુર્લભ કટોરો હોંગકોંગની એક હરાજીમાં અંદાજે 200 કરોડ રૂપિયામાં વેચાયો છે. હરાજી ફર્મ સૂથબી અનુસાર આ વિશેષ કટોરો ચીનના સમ્રાટ કાંગશી માટે બનાવવામાં આવ્યો હતો. આ કટોરાનો વ્યાસ 6 ઇંચ છે. કહેવાય છે કે, કરોટોનો ઉપયોગ…

અમેરિકા: કેલિફોર્નિયામાં YouTube ના હેડક્વાર્ટર્સમાં મહિલાએ કરી ગોળીબારી

news gujarati

અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત યૂટ્યૂબ હેડક્વાર્ટર્સમાં એક મહિલા બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબારી કરી દીધી, જેમાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ મહિલા હુમલાવરે પોતાને ગોળી મારી દીધી હતી. આ હુમલામાં ઘાયલ થયેલા એક 36 વર્ષીય વ્યક્તિની હાલત ગંભીર છે.…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com