1 lifestyle news Archives - ન્યુઝ ગુજરાતી

Tag lifestyle news

ખાવા માટે ખરીદેલા બતકના ઈંડાંને ગરમી આપવામાં આવી તો બતકના બચ્ચાંઓ જન્મ્યા

ઉત્તર લંડનના હર્ટફોર્ડશિઅરમાં રહેતી 29 વર્ષીય મહિલા ચાર્લી લેલો હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેણે સુપરમાર્કેટમાંથી ખરીદેલાં ઈંડાંઓમાંથી વગર માતાએ બતકના બચ્ચાંઓ જન્મ્યા છે. ચાર્લીએ ગરમી આપતાં ઈનક્યુબેશન મશીનની મદદથી ઈંડાંમાંથી બચ્ચાંઓને જીવતા બહાર લાવી ઈંડાં ખવાય કે ખવાય તેની…

જેવા સાથે તેવા

એક ગામમાં ચંપક નામનો માણસ રહેતો હતો. તે સ્વભાવે લોભી અને સ્વાર્થી હતો. તે શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો. તે પોતાના ખેતરમાં જ જુદા જુદા શાકભાજી વાવતો, અને પછી બજારમાં જઈને વેચતો. એક વખત આ ચંપક પોતાના શાકભાજી લઈને ગામની…

રંગોના આંસુ

રાહુલ અત્યંત ગરીબ હતો. ગઈકાલની શાળાની રિસેસમાં મળેલા બપોરના ભોજન પછી એણે કંઈ જ ખાધું ન હતું. આજે સવારે અડધો કલાક ચાલીને શાળાએ આવતા તો એને ચક્કર આવતા હતા. બપોરના ફરી મફત ખાવાનું મળશે એ વિચારથી જ શરીરનાં દર્દને ભૂલીને…

શું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો?

news gujarati

ક્રોધનો પરિવાર ક્રોધની એક લાડકી બહેન છે – જીદ ક્રોધની પત્ની છે – હિંસા ક્રોધનો મોટો ભાઈ છે – અહંકાર ક્રોધનો બાપ, જેનાથી એ ડરે છે – ભય ક્રોધની દિકરીઓ છે – નિંદા ને ચુગલી ક્રોધનો દિકરો છે – વેર…

રાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર

news gujarati

એલચીનો ઉપયોગ ઘરમાં મસાલા અને માઉથ ફ્રેશનરના રૂપમાં કરવામાં આવે છે. ચામાં પણ એલચી નાખીને પીવામાં આવે છે. પરંતુ એલચીના માત્ર આટલા જ ફાયદા નથી. જો તમે એલચી ખાયને ગરમ પાણી પી લો છો તો તમને તેના ડબલ ફાયદા મળી…

સકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.

news gujarati

ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.” ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.” એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.” ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે! એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગ​વાનને જોઇ શકીશ ખરો?” તે અંધ વ્યક્તિએ જ​વાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે? મારો ભગ​વાન તો મને જોઇ જ શકે છે!” દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ. સદાયે હસતા રહો,હસાવતા રહો.   ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો News Gujarati app.      

ભોજનમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત કરવાથી કિડનીની બિમારીથી બચી શકાય છે

news gujarati

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે ભોજનમાં ઓછું મીઠુ નાંખવામાં આવે તો યુવાવસ્થામાં કિડનીની બિમારીથી બચી શકાય છે. તેમનું કહેવું છે કે દેશમાં મૃત્યુ થવાના મુખ્ય પાંચ કારણોમાં કિડનીની બિમારી પણ સામેલ છે. નિષ્ણાંતોનું માનવું છે કે આપણા દેશમાં મહિલાઓ કિડનીની…

કપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ

news gujarati

કોલેજ તેમજ ઓફિસ જનારા લોકોના કપડા પર શાહીના નિશાન લાગવા સામાન્ય વાત છે. શાહીના દાગ પડવા પર તે કપડા ખરાબ થઇ જાય છે. આ દાગ એટલા જીદ્દી હોય છે કે તે જલ્દી નીકળતા નથી. શાહીના દાગને દૂર કરવા માટે લોકો…

ફર્નિચરમાં થઇ ગઇ છે ઉધઇ તો ચપટીમાં આ રીતે કરો દૂર

news gujarati

જો ઘરમાં ઉધઇ થઇ જાય તો તે મોંઘામાં ફર્નીચરને પણ ચપટીમાં બરબાદ કરી દે છે. એવામાં તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઇ જાય છે. પરંતુ કેટલાક સહેલા ઘરેલુ નુસખા છે જેનો ઉપયોગ કરીને તમે ઉધઇથી છૂટકારો મેળવી શકો છો. જે ફર્નીચરમાં…

રૂમને Good Look આપવાની સાથે સારી ઊંઘ આપે છે આ છોડ

news gujarati

તનાવપૂર્ણ લાઇફસ્ટાઇલને લઇને આજકાલ કેટલાક લોકો એવા છે જેને રાત્રે સારી રીતે ઊંઘ આવતી નથી.એટલું જ નહીં કેટલાક લોકોને આખી રાત ઊંઘ જ આવતી નથી. જે લોકોને ઊંઘ ના આવવાની સમસ્યાને કારણે લોકોએ દવાઓનો સહારો લેવો પડે છે. પરંચુ વધારે…

ઘરમાં થઇ ગયા છે મચ્છર તો આ 3 સહેલા ઉપાયથી થશે દૂર

news gujarati

ગરમી આવતાની સાથે મચ્છર રાતની ઊંઘ ઉડીવી જાય છે. એવામાં કેટલીક વખત તેનાથી બચવા માટે સામાન્ય રીતે અનેક ઘણા પ્રયત્નો કરતા હોય છે તેમ છતા આ ત્રાસ ઓછો થતો નથી. તેમજ ઘરમાં મચ્છરોના આતંકથી પરેશાન છો તો ઝેરીલા મોસ્કિટો કોઇલની…

લાંબો સમય કોથમીરને તાજી રાખવા ફોલો કરો આ Tips

news gujarati

શાકમાં થોડીક પણ લીલી કોથમીર ઉમેરવામાં આવે તો તેનો દેખાવ બદલાઇ જાય છે. તે સિવાય કોથમીરનો ઉપયોગ આપણે કોઇપણ વાનગીમાં સજાવટ માટે પણ કરીએ છીએ. કોથમીર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે તો…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com