દુશ્મનનો કાળ બનશે રાફેલ વિમાન, હેમર મિસાઈલ સહિત આ છે ખાસ ફીચર્સ

ફ્રાન્સથી 7 હજાર કિમીનું અંતર કાપીને આજે પાંચ રાફેલ પહેલી વખત ભારતની જમીન પર આવશે. આ પાંચ ફાઈટર પ્લેનથી ભારતીય વાયુસેનાને એ શક્તિ મળશે કે દુશ્મન નજર ઉઠાવવાનું પણ વિચારશે નહીં. ભારતને જે પાંચ રાફેલ લડાકુ વિમાન મળશે તેમાંથી ત્રણ…










