1 ન્યુઝ ગુજરાતી - Page 5 of 17 - news gujarati

ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયા: સોનામાં તેજી પાછળ આ પાંચ કારણો જવાબદાર

News Gujarati

સોનાના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ગુજરાતમાં 1 તોલા સોનું 1 લાખ રૂપિયાને પાર કરી ગયું, જે નવો રેકોર્ડ છે.  વૈશ્વિક બજારમાં સોનું 3430 ડોલરની ટોચે પહોંચ્યું. નિષ્ણાતો કહે છે કે સોનું 1.05-1.10 લાખ સુધી જઈ શકે, પરંતુ 10-15% ઘટાડો…

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે નિધન: ફેફસામાં ઇન્ફેક્શનને લઈને લાંબા સમયથી બીમાર હતા

Pope Francis

રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન નેતા પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન થયું છે. પોપ ફ્રાન્સિસ ફેફસાના ગંભીર ચેપ (ડબલ ન્યુમોનિયા)થી પીડાતા હતા. 14 ફેબ્રુઆરી, 2025થી તેઓ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની તબિયત નાજુક હતી, અને તેઓ લાંબા…

ઉત્તરાખંડમાં મારા નામનું મંદિર છે – ઉર્વશી રૌતેલાના નિવેદનથી હોબાળો, સંતોએ કહ્યું માફી માગે અથવા પરિણામ માટે તૈયાર રહે.

News Gujarati

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઘણીવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેમણે ઉત્તરાખંડના પવિત્ર બદ્રીનાથ ધામ નજીક પોતાના નામે એક મંદિર હોવાનો દાવો કર્યો, જેના કારણે સ્થાનિક પુજારીઓ અને ભક્તોમાં નારાજગી ફેલાઈ છે. આ નિવેદનથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી…

રાધનપુર હાઇવે પર દર્દનાક અકસ્માત: 6 લોકોના મોત, વાદી સમાજમાં શોકનું મોજું

News Gujarati

સમી-રાધનપુર હાઇવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાધનપુરથી હિંમતનગર જતી એસટી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. મૃતકો રાધનપુરના અમરગઢના રહેવાસી હતા, જેઓ રાધનપુરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર…

ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસને મળ્યું સ્થાન, પણ યાદીમાં એક પણ ભારતીય નહીં

News Gujarati

ટાઈમ મેગેઝિનની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી 2025 માટે જાહેર થઈ છે, પરંતુ આ વખતે ભારતની કોઈ પણ હસ્તીને આ યાદીમાં સ્થાન મળ્યું નથી. આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉદ્યોગપતિ એલોન મસ્ક અને બાંગ્લાદેશના નોબેલ વિજેતા તથા વચગાળાની…

રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળી, 7 લોકોને અડફેટે લીધા, 3ના મોત

News Gujarati

રાજકોટમાં એક ખૂબ જ દુઃખદ અકસ્માત થયો, ઈન્દિરા સર્કલ નજીક બનેલી આ ઘટનામાં બસ ચાલકે બેદરકારીથી બસ ચલાવી અને સાત લોકોને ટક્કર મારી. શું થયું? ઈન્દિરા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ પર ઘણા લોકો અને વાહનો સિગ્નલ ખુલવાની રાહ જોતા હતા.…

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં 5-5 લાખના ઈનામી ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર: સુરક્ષાદળોનું સર્ચિંગ ઓપરેશન યથાવત્

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી. 9 એપ્રિલથી શરૂ થયેલા આ સંયુક્ત ઓપરેશનમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશનો એક ટોચનો કમાન્ડર પણ સામેલ છે. આ ત્રણેય પર 5 લાખ…

26/11 મુંબઈ હુમલાના આતંકી તહવ્વુર રાણાને ભારત લવાયો, આતંકીને સીધો NIA હેડક્વાર્ટર લઈ જવાશે

26/11 મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવ્યો છે. થોડી જ વારમાં તેને એરપોર્ટથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. ત્યારબાદ તેને તિહાર જેલમાં ટ્રાન્સફર કરાશે. યુએસ કોર્ટની ભલામણ અનુસાર…

RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી 6% કર્યો – આર્થિક રાહતનો નવો રસ્તો

News Gujarati

ઝડપી નજર: RBIએ રેપો રેટ નામનો દર 25 પોઈન્ટ ઘટાડીને 6% કર્યો. ગવર્નર સંજય મલ્હોત્રાના સમયમાં આ બીજી વખત દર ઘટ્યો. RBI હવે આર્થિક વૃદ્ધિને મદદ કરવા વધુ પગલાં લઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ લોન આપવાનો મુખ્ય દર,…

“ઉનાળાની આગમાં લૂથી કેવી રીતે બચશો?”

News Gujarati

ઉનાળો શરૂ થતાં જ તાપમાનમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે હીટ વેવની ચેતવણી જાહેર કરી છે, જેના કારણે લોકોને લૂ લાગવાનો ભય રહે છે. આકરી ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર નીકળવું કોઈને પસંદ નથી, પરંતુ નોકરી, ધંધો કે…

સરકારે પેટ્રોલ-ડીઝલ પર બે રૂપિયા એક્સાઈઝ ડ્યુટી વધારી, સામાન્ય પ્રજા પર અસર પડશે?

news gujarati

સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં. આને ક્રૂડ ઓઇલના ઘટાડેલા ભાવ સામે એડજસ્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com