1 News Gujarati, Author at ન્યુઝ ગુજરાતી - Page 13 of 17
News Gujarati

News Gujarati

ભારત અને ચીનના સૈનિકો બપોરે 4થી રાતના 12 વાગ્યા સુધી એક-બીજાનો પીછો કરી હુમલો કરતા રહ્યાં

15 હજાર ફુટની ઉંચાઈ પર સ્થિત ગાલવન ઘાટીમાં સાંજે 4 વાગ્યાથી અડધી રાત સુધી લગભગ 8 કલાક હિંસા ચાલી હતી. લોખંડના સળીયાઓથી સજ્જ ચીનના સૈનિકોએ ષડયંત્ર રચીને ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. ભારતીય સૈનિકો આ પ્રકારના હુમલા માટે તૈયાર…

કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ

ડૅક્સામૅથાસન નામની સસ્તી અને મોટા પ્રમાણમાં ઉપલબ્ધ દવા કોરોના વાઇરસથી ગંભીર રીતે બીમાર દરદીઓનો જીવ બચાવી શકે છે. વૅન્ટિલેટર પર રહેલા દરદીના મૃત્યુનું જોખમ આ દવા ત્રણ ગણું ઘટાડી દે છે. જે દરદીને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હોય, તેમના મૃત્યુનું…

અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંકટ સામે લડવાની સાથે સાથે આર્થિક ગતિવિધિને પણ વેગ આપવા પર જોર આપ્યું છે. પીએમ મોદીએ દેશમાં કોરોના મહામારીને મુદ્દે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. મોદીએ જણાવ્યું કે આપણે તમામ લોકોએ એક…

એપ્ટેકના શેરમાં ઇન્સાઇડર ટ્રેડિંગના મામલે સેબીએ દેશના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને કારણદર્શક નોટિસ આપી

એપ્ટેક કંપનીના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગના મામલે શેર બજારના નિયમનકાર સેબીએ રાકેશ ઝુનઝુનવાલાને કારણદર્શક નોટિસ ફટકારી છે. એપ્ટેક IT અને એજ્યુકેશન ટ્રેનિંગ કંપની છે જે ઝુંઝુંવાલા અને તેના પરિવારની માલિકીની છે. એપ્ટેકમાં રાકેશ ઝુનઝુનવાલાનો હિસ્સો 24.24% છે, જેની કિંમત રૂ. 160…

ચીન અને પાકિસ્તાન પાસે ભારત કરતા વધારે પરમાણું હથિયાર

સ્વિડનની થિંક ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સિપરી રિપોર્ટ 2020) દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ચીન અને પાકિસ્તાન પાસે ભારત કરતા વધારે પરમાણુ હથિયારો છે. હાલમાં ચીન પાસે 320 અને પાકિસ્તાન…

‘દબંગ’ના ડિરેક્ટરનો બળાપો, કહ્યું-સલમાન અને એના પરિવારે મારી કરિયર બરબાદ કરી

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મના આક્ષેપો મૂકવામાં આવી રહ્યાં છે. હવે, ડિરેક્ટર અનુરાગ કશ્યપના ભાઈ તથા ફિલ્મમેકર અભિનવ કશ્યપે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અનેક આક્ષેપો મૂક્યા છે અને પોલીસને અપીલ કરી છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની મૂળ…

નેપાળ ભારતની સરહદે વધારશે ચોકીઓ

ધ હિંદુ અખબારના અહેવાલ પ્રમાણે નેપાળના વડા પ્રધાને એકપક્ષીય રીતે આ પગલું લેતા મોદી સરકારે પણ આ મામલે કડક વલણ અખત્યાર કર્યું છે. શનિવારે નેપાળની સંસદના નીચલા ગૃહમાં ભારતના પ્રદેશો લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળનો ભાગ તરીકે દર્શાવતા નવા નકશાને મુદ્દે…

અમદાવાદ / વિમાનમાં પેસેન્જરના ઠેકાણા નથી ત્યાં કોબ્રા ઘૂસી ગયો

કોબ્રા સાપ અમદાવાદ એરપોર્ટમાં પાર્ક થયેલી એક ફ્લાઈટમાં ઘુસી જતા દોડધામ મચી હતી. સાપ વિમાનના ટાયરમાં વિંટાયેલો હતો. ઘટનાની જાણ થતા એરપોર્ટના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને સાપને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ભારે જહેમત બાદ…

ખાવા માટે ખરીદેલા બતકના ઈંડાંને ગરમી આપવામાં આવી તો બતકના બચ્ચાંઓ જન્મ્યા

ઉત્તર લંડનના હર્ટફોર્ડશિઅરમાં રહેતી 29 વર્ષીય મહિલા ચાર્લી લેલો હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેણે સુપરમાર્કેટમાંથી ખરીદેલાં ઈંડાંઓમાંથી વગર માતાએ બતકના બચ્ચાંઓ જન્મ્યા છે. ચાર્લીએ ગરમી આપતાં ઈનક્યુબેશન મશીનની મદદથી ઈંડાંમાંથી બચ્ચાંઓને જીવતા બહાર લાવી ઈંડાં ખવાય કે ખવાય તેની…

જેવા સાથે તેવા

એક ગામમાં ચંપક નામનો માણસ રહેતો હતો. તે સ્વભાવે લોભી અને સ્વાર્થી હતો. તે શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો. તે પોતાના ખેતરમાં જ જુદા જુદા શાકભાજી વાવતો, અને પછી બજારમાં જઈને વેચતો. એક વખત આ ચંપક પોતાના શાકભાજી લઈને ગામની…

રંગોના આંસુ

રાહુલ અત્યંત ગરીબ હતો. ગઈકાલની શાળાની રિસેસમાં મળેલા બપોરના ભોજન પછી એણે કંઈ જ ખાધું ન હતું. આજે સવારે અડધો કલાક ચાલીને શાળાએ આવતા તો એને ચક્કર આવતા હતા. બપોરના ફરી મફત ખાવાનું મળશે એ વિચારથી જ શરીરનાં દર્દને ભૂલીને…

10 તકલીફોમાં રાહત આપે છે પોપકોર્ન

ડાયાબિટીસથી બચાવ – તેને ખાવાથી બોડીમાં ઇન્સ્યુલિનનું લેવલ પ્રોપર રહે છે. આ ડાયાબિટીસથી બચવામાં ઇફેક્ટિવ છે. વધશે મેમરી- તેમાં થાઇમિન એન્જાઇમ હોય છે. આ મેમરીને માટે ફાયદારૂપ છે અને અલ્ઝાઇમરથી બચવામાં મદદ કરે છે. મજબૂત હાડકા – તેમાં ફોસ્ફરસ, ઝિંક…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com