1 News Gujarati, Author at ન્યુઝ ગુજરાતી - Page 11 of 17
News Gujarati

News Gujarati

1962માં પણ પહેલા હટ્યું હતુ પાછળ અને પછી કર્યો હતો હુમલો

ગલવાન એરિયામાં ચીની સૈનિકોએ પાછળ હટવાનું શરૂ કર્યું છે. 1962માં પણ ગલવાન એરિયા ચર્ચામાં હતો. તે સમયે પણ ચીની સૈનિક ગલવાન એરિયામાં આવી ગયા હતા અને અત્યારે પણ ગલવાન ચર્ચામાં છે. 1962માં 15 જુલાઈનાં સમાચાર પત્રોમાં ગલવાનને લઇને જ મહત્વનાં…

સુરતનો શ્વાસ અધ્ધર કરી દેનાર પ્લેગે ચીનમાં દેખા દીધી

સમાચાર પ્રમાણે ચીનના બાયાનૂર શહેરમાં મળેલો આ દરદી એક પશુપાલક છે અને એને ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યો છે. આ કેસથી જોડાયેલી જાણકારી સૌથી પહેલા શનિવારે બાયાનૂર શહેરના એક દવાખાનામાંથી આવી હતી. દરદીમાં આ સંક્રમણ કેવી રીતે થયું તે હજુ સુધી સ્પષ્ટ…

અમેરિકાને મ્હાત આપી ચીન બની રહ્યું છે સૌથી મોટું સુપરપાવર

2015માં ચીનની સરકારે 10 વર્ષનું એક વીઝન નક્કી કર્યું હતું. જેનો હેતુ હતો ચીનને ઉદ્યોગ અને ટેકનૉલૉજી ક્ષેત્રમાં શક્તિશાળી બનાવવું. ચીન ખુલ્લી રીતે કહી ચૂક્યું છે કે તેઓ સસ્તા જૂતાં, કપડાં અને રમકડાં સપ્લાય કરનાર દેશ તરીકેની પોતાની છાપને બદલવા…

અમેરિકામાં જુવાનિયાઓ ‘કોવિડ-19 પાર્ટી’ કરે છે, કોને પહેલો ચેપ લાગશે તેની શરત લાગે છે!

અમેરિકાના એલબેમા સ્ટેટના કોલેજિયનો ‘કોવિડ-19 પાર્ટીઓ’ યોજે છે તેવા સમાચારે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. ત્યાંના ટસ્કાલૂસા સિટીના કાઉન્સિલર સોન્યા મેકિન્સ્ટ્રીએ સત્તાવાર રીતે આ શૉકિંગ પાર્ટીની વિગતો આપી છે. આ ‘કોવિડ-19 પાર્ટી’ના આયોજકો કોરોના પોઝિટિવ વ્યક્તિઓને પાર્ટીમાં આમંત્રે છે.…

જો આપના ફોનમાં પણ છે ચાઇનીઝ એપ તો જાણો કેવી રીતે લાગુ થશે પ્રતિબંધ

ભારતે સોમવારે ચીનની 59 એપ્લીકેશનો પર પ્રતિબંધ (59 Chinese Apps Banned) લગાવી દીધો છે. પ્રતિબંધની યાદીમાં કેટલીક એપ ભારતમાં ખૂબ પ્રચલિત છે, ખાસ કરીને ટિકટૉકની વાત કરીએ તો તેનાથી દેશમાં 100 મિલિયનની વધુ એક્ટિવ યૂઝર્સ છે. આ ઉપરાંત નવા સોશિયલ…

એક સમયે નરેન્દ્ર મોદીને પોતાના સ્કૂટર પર ફેરવનારા શંકરસિંહ વાઘેલા કેવી રીતે ગુજરાતના બન્યા ‘બાપુ’

શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગર જિલ્લાના વાસણ ગામમાં 21 જુલાઈ 1940ના રોજ થયો હતો. 1960ના દાયકામાં શંકરસિંહ વાઘેલાએ તેમની રાજકીય સફરની શરૂઆત રાષ્ટ્રીય સ્વયં સેવક દળની રાજકીય પાંખ ‘જનસંઘ’માં જોડાઈને કરી હતી. વર્ષ 1951માં સ્થપાયેલું આ સંગઠન ગુજરાતમાં એટલું બધું વ્યાપક…

પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો

કરાચી સ્થિત પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો થયો છે. રિપોર્ટ મુજબ, સોમવારે પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જની ઈમારતમાં ચાર આતંકીઓ ઘુસયા છે અને આડેધડ ફાયરિંગ કરી રહ્યાં છે. હાલ ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આતંકીઓના ફાયરિંગમાં પાંચ લોકોના મોતના સમાચાર…

બે પથ્થરોએ કરોડપતિ બનાવી દીધા

કહેવાય છે કે વ્યક્તિનું નસીબ પલટાતા વાર નથી લાગતી.આવું જ કંઈક થયું એક ખાણમાં કામ કરતા સૅનિનિઉ લૅઝર સાથે, જેમને અચાનક ધરતીના ઊંડાણમાંથી ‘ખજાનો’ મળી આવ્યો અને તેમનું જીવન બદલાઈ ગયું. ગત અઠવાડિયે ખાણમાં કામ કરતા લૅઝરે 9.2 કિલો અને…

નેપાળ બાદ હવે ભૂતાને ભારતની ચિંતા વધારી, આસામમાં સિંચાઈનું પાણી રોક્યું

પાકિસ્તાન, ચીન, નેપાળ, બાંગ્લાદેશ બાદ વધુ એક પાડોશી દેશ ભૂતાને ભારત સાથે અવળચંડાઈ કરવાનું શરૂ કરી દીધું છે. ભૂતાને અસમના બક્સા જિલ્લામાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી રોકી રાખ્યું છે. બક્સા જિલ્લાના 26થી વધારે ગામડાઓના લગભ 6000 ખેડુત સિંચાઈ માટે માનવ…

અમેરિકાએ ચીનના વધતાં ખતરાને જોતાં ભારત માટે યુરોપમાંથી સૈન્ય ખસેડ્યું

અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું કે ચીન પોતાના પાડોશી દેશો માટે ખતરો બની ગયું છે અને અમેરિકાની નજર તેના પર છે. માઇક પૉમ્પિયોએ બ્રઝેલ્સ ફોરમમાં કહ્યું કે ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીનના વધતાં ખતરાને જોતાં અમેરિકાએ યુરોપમાંથી પોતાના સૈન્યની સંખ્યા ઘટાડવાનો નિર્ણય…

ઉતાવળે કોરોનાની રસી બનાવવાનું દબાણ કરવું જોખમી, ઉતાવળે બનેલી પોલિયોની રસીથી 70 હજાર બાળકો દિવ્યાંગ બન્યા હતા

એક્સપર્ટ ચેતવણી આપી રહ્યા છે કે, સમય કરતાં પહેલાં રસી જાહેર કરવામાં આવી તો ફાયદા કરતાં નુક્સાન વધારે થશે. વર્ષ 1955માં ઓરિજિનલ સાલ્ક પોલિયોની રસી બનાવવા માટે ઉતાવળ કરવામાં આવી હતી. પરંતુ તેનાથી કોઈ સારા પરિણામો મળ્યા ન હતા. મોટા…

પોતાની સાથે રમત રમાઈ ગઈ કહેનારા જગન્નાથ મંદિરના મહંતે ગૃહમંત્રી સાથેની બેઠક બાદ ફેરવી તોળ્યું

રથયાત્રા ન યોજાતા  ગઈકાલે નારાજ થયેલા મહંત દિલિપદાસજી આજે ગૃહરાજ્યમંત્રી સાથેની બેઠક બાદ ફેરવી તોળ્યું હતું. મહંત દિલિપદાસજીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે સરકારે તો બહુ મહેનત કરી હતી. સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી. ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com