ભારત-ચીન એલએસી (લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ)

એલઓસી (લાઇન ઑફ કંટ્રોલ) ભારત અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરતી 740 કિલોમીટર લાંબી સીમારેખા છે. પરંતુ આ વાતો એલએસી (લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ) એટલે ભારત અને ચીનને અલગ કરતી લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર લાગુ થતી નથી.…










