1 તાજી ખબરો Archives - Page 11 of 13 - ન્યુઝ ગુજરાતી

Category તાજી ખબરો

breaking news

વિજાપુરના ખરોડમાં 25 લાખ જેટલા તીડનો દવા છાંટી ખાત્મો,

રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ કરી 25 લાખ જેટલા તીડનો ખાત્મો બોલાવી નાખ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના બહુચરાજી, જોટાણા, મહેસાણા, વિસનગર અને વિજાપુર તાલુકાના ગામોમાં આતંક મચાવનાર તીડનું મોટું ઝુંડ શનિવારે રાત્રે વિજાપુર તાલુકાના ખરોડ ગામની…

શું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે?

News Gujarati

રોજીંદી જીવનશૈલીથી જોડાયેલી કેટલીક વસ્તુના કોયડા ઉકેલવા માટે આપણું મન હારી જાય છે. અમુક પ્રશ્નોના જવાબ એવા હોય છે કે તેનું સંશોધન કરવા છતાં પણ મળતા નથી. ત્યારબાદ આપણે તે વિચારવાનું જ બંધ કરી દઇએ છીએ. તો આજે અમે એક…

*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.

news gujarati

શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0 વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું “આ સમીકરણનું સોલ્યુશન  નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં *પુરા ત્રણ માર્ક* મળશે. ” પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી…

શું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો?

news gujarati

ક્રોધનો પરિવાર ક્રોધની એક લાડકી બહેન છે – જીદ ક્રોધની પત્ની છે – હિંસા ક્રોધનો મોટો ભાઈ છે – અહંકાર ક્રોધનો બાપ, જેનાથી એ ડરે છે – ભય ક્રોધની દિકરીઓ છે – નિંદા ને ચુગલી ક્રોધનો દિકરો છે – વેર…

દ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત

જે દ્વિઅંકી સંખ્યા નો ઘડીયો લખવો હોય તેના બંને અંકો નાં ઘડીયા બાજુ બાજુમાં લખો. દા.ત.૮૭ નો ઘડીયો લખવો હોય તો ૮ અને ૭ ના ઘડીયા બાજુ બાજુમાં લખો. ૮ ૭ ૧૬ ૧૪ ૨૪ ૨૧ ૩૨ ૨૮ ૪૦ ૩૫ ૪૮…

સકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.

news gujarati

ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.” ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.” એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.” ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે! એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગ​વાનને જોઇ શકીશ ખરો?” તે અંધ વ્યક્તિએ જ​વાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે? મારો ભગ​વાન તો મને જોઇ જ શકે છે!” દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ. સદાયે હસતા રહો,હસાવતા રહો.   ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો News Gujarati app.      

ગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં

news gujarati

આર્થિક, કૌટુંબિક, સામાજિક-માનસિક કારણોસર ગુજરાતમાં દર મહિને અંદાજે ૪૫૦ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૧૬ અને ૨૦૧૭ના આત્મ હત્યાને લગતા આંકડાઓ પરથી આ તથ્ય જાણવા મળે છે. રાજ્યમાં દર મહિને ૪૫૦ જેટલા લોકો આર્થિક, માનસિક, સામાજિક કારણોસર જીવન ટૂંકાવે છે સત્તાવાર…

ભોજનમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત કરવાથી કિડનીની બિમારીથી બચી શકાય છે

news gujarati

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે ભોજનમાં ઓછું મીઠુ નાંખવામાં આવે તો યુવાવસ્થામાં કિડનીની બિમારીથી બચી શકાય છે. તેમનું કહેવું છે કે દેશમાં મૃત્યુ થવાના મુખ્ય પાંચ કારણોમાં કિડનીની બિમારી પણ સામેલ છે. નિષ્ણાંતોનું માનવું છે કે આપણા દેશમાં મહિલાઓ કિડનીની…

Jio સાથે જોડાઈને મુંબઈમાં તમે પણ જીતી શકો છો કરોડોનું મકાન, કરવું પડશે આ કામ

news gujarati

પોતાના યૂઝર્સ માટે હંમેશા એકથી એક દમદાર ઓફર રજૂ કરનારા રિલાયન્સ જીયો (Reliance Jio)એ આ વખતે ક્રિકેટ પ્રેમીઓ માટે ઓફર લાવ્યું છે. કંપનીની તરફથી જીયો ક્રિકેટ પ્લે અલોગ (Jio Cricket Play Along)  લાઇવ મોબાઇલ ગેમ શરૂ કરવામાં આવી છે. જો…

કેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવી ફેસબુકના 8.7 કરોડ યૂઝર્સની ખાનગી જાણકારી

news gujarati

 બ્રિટનની રાજનીતિક કાઉન્સેલર કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ કહ્યું કે, 8 કરોડ 70 લાખ ફેસબુક યુઝર્સનો ખાનગી ડેટા અનુચિત રૂપથી કંપની સાથે શેર કરવામાં આવ્યો. આ પહેલાના પાંચ કરોડના અનુમાનથી વધુ છે. ફેસબુકના પ્રમુખ ટેકનિકલ અધિકારી માઇક સ્ક્રોફરે સોસિયલ નેટવર્કના યૂઝર્સ માટે…

કપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ

news gujarati

કોલેજ તેમજ ઓફિસ જનારા લોકોના કપડા પર શાહીના નિશાન લાગવા સામાન્ય વાત છે. શાહીના દાગ પડવા પર તે કપડા ખરાબ થઇ જાય છે. આ દાગ એટલા જીદ્દી હોય છે કે તે જલ્દી નીકળતા નથી. શાહીના દાગને દૂર કરવા માટે લોકો…

ફર્નિચરમાં થઇ ગઇ છે ઉધઇ તો ચપટીમાં આ રીતે કરો દૂર

news gujarati

જો ઘરમાં ઉધઇ થઇ જાય તો તે મોંઘામાં ફર્નીચરને પણ ચપટીમાં બરબાદ કરી દે છે. એવામાં તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ થઇ જાય છે. પરંતુ કેટલાક સહેલા ઘરેલુ નુસખા છે જેનો ઉપયોગ કરીને તમે ઉધઇથી છૂટકારો મેળવી શકો છો. જે ફર્નીચરમાં…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com