1 તાજી ખબરો Archives - Page 9 of 13 - ન્યુઝ ગુજરાતી

Category તાજી ખબરો

breaking news

ઉતાવળે કોરોનાની રસી બનાવવાનું દબાણ કરવું જોખમી, ઉતાવળે બનેલી પોલિયોની રસીથી 70 હજાર બાળકો દિવ્યાંગ બન્યા હતા

એક્સપર્ટ ચેતવણી આપી રહ્યા છે કે, સમય કરતાં પહેલાં રસી જાહેર કરવામાં આવી તો ફાયદા કરતાં નુક્સાન વધારે થશે. વર્ષ 1955માં ઓરિજિનલ સાલ્ક પોલિયોની રસી બનાવવા માટે ઉતાવળ કરવામાં આવી હતી. પરંતુ તેનાથી કોઈ સારા પરિણામો મળ્યા ન હતા. મોટા…

પોતાની સાથે રમત રમાઈ ગઈ કહેનારા જગન્નાથ મંદિરના મહંતે ગૃહમંત્રી સાથેની બેઠક બાદ ફેરવી તોળ્યું

રથયાત્રા ન યોજાતા  ગઈકાલે નારાજ થયેલા મહંત દિલિપદાસજી આજે ગૃહરાજ્યમંત્રી સાથેની બેઠક બાદ ફેરવી તોળ્યું હતું. મહંત દિલિપદાસજીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે સરકારે તો બહુ મહેનત કરી હતી. સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી. ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા…

ભારત-ચીન એલએસી (લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ)

એલઓસી (લાઇન ઑફ કંટ્રોલ) ભારત અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરતી 740 કિલોમીટર લાંબી સીમારેખા છે. પરંતુ આ વાતો એલએસી (લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ) એટલે ભારત અને ચીનને અલગ કરતી લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર લાગુ થતી નથી.…

ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરો કોરોના પોઝિટિવ

પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે ઈંગ્લેન્ડની વિરુદ્ધ સીરિઝ માટે રવાના થવાના હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. પીસીબીના જણાવ્યા મુજબ, ક્રિકેટર શાદાબ ખાન, હારિસ રઉફ અને હૈદર અલી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. …

ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ મચી જવા પામી છે. હાલ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકીને વડોદરા શહેરના માંજલપુરમાં આવેલી બેન્કર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે (રવિવારે)ભરતસિંહને કોરોના રિપોર્ટ કરાવ્યો…

સુશાંત મારા સ્વપ્નમાં આવ્યો અને કહ્યું હું તારા કૂખેથી જ પુનર્જન્મ લઈશ’: રાખી સાવંત

રાખીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા તેણે સુશાંત સિંહ રાજપૂત વિશે એવો દાવો કર્યો છે કે જે સાંભળીને દરેક લોકો ચોંકી જશે. રાખી આ વીડિયોમાં કહેતી જોવા મળી રહી છે કે, ‘હું…

નેપાળનો નવો દાવો, બિહારના આ જિલ્લાની જમીન અમારી છે

ભારત અને ચીનની વચ્ચે જમીન વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. અને રોજ રોજ નેપાળ નવા નક્શા સાથે નવા દાવા કરી રહ્યું છે કે આ જમીન અમારી છે. તેણે ઉત્તરાખંડમાં ત્રણ ભારતીય ક્ષેત્રો પર પોતાની જમીન હોવાનો તો દાવો…

ભાજપના કાર્યકર્તાઓ એ ચીનના વિરોધમાં કોરિયાના ‘કિમ જોંગ’ નું પૂતળું સળગાવ્યું

ભારત ચીનના સીમા વિવાદ માં ૨૦ જેટલા ભારતીય સૈનિકો શહીદ થયા છે, જેથી દેશ આખામાં ચીનને લઈને વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. એવામાં પશ્ચિમ બંગાળમાં એક એવી ઘટના સામે આવી છે જેનાથી ભાજપના કાર્યકર્તાઓનો ખૂબ મજાક ઉડી રહ્યો છે.…

અમદાવાદ : એક જ પરિવારનાં છ લોકોનાં મૃતદેહ મળતા ખળભળાટ

અમદાવાદ શહેર માં આજે હચમચાવી દેતો બનાવ બનવા પામ્યો છે. જેમાં એક બંધ મકાનમાંથી એક જ પરિવારના છ લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં બે પુરુષ અને ચાર બાળકો સામેલ છે. બાળકોની ઉંમર સાત વર્ષથી 12 વર્ષ છે. જ્યારે અન્ય…

ચીન ને શુ પેટમા દુખ્યું?

થિંક ટૈંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પરંપરાગત રીતે ચીનને પોતાનાથી ઉચ્ચ સમજવાના બદલે સમાન સમજે છે અને તેઓ પેઇચિંગના લક્ષ્યોને લઇને સચેત છે અને પોતાના ક્ષેત્રમાં ચીનને ઘુસવાના પ્રયત્નોની શંકાથી જુએ છે. આ રિપોર્ટમાં કહ્યું છે કે, શ્રીલંકા, પાકિસ્તાન સાથે ચીન મજબૂત…

હાઈકોર્ટનો પોલીસને સવાલ- લોકડાઉનનો ભંગ માત્ર મુસ્લિમ સમાજના લોકોએ જ કર્યો છે?

તેલંગાણાની હાઈકોર્ટ એક પીઆઈએલ પર સુનાવણી કરા પોલીસની ઝાટકણી કાઢી છે. કોર્ટે હૈદરાબાદ પોલીસને સવાલ કર્યો કે રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન નિયમોના ઉલ્લંઘન કરવાના સૌથી વધારે કેસ મુસ્લિમ સમાજના લોકોની વિરુદ્ધ જ કેમ દાખલ કરાયા છે. આનો અર્થ એ છે કે…

એક અબજ ડોલર કે તેથી વધુ વેલ્યુ વાળા ભારતના 18 સ્ટાર્ટઅપ્સમાં ચીનનો મોટી હિસ્સેદારી

એક તરફ લદ્દાખની ગાલવન ઘાટીમાં, સરહદના વિવાદને કારણે ભારત અને ચીન સામ-સામે છે, બીજી તરફ, ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓમાં ચીનના રોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે. વધેલા રોકાણથી ભારતીય બજારમાં ચીનની પકડ વધુ મજબૂત થશે. ભારત અને ચીન એક બીજા પર…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com