1 તાજી ખબરો Archives - Page 6 of 13 - ન્યુઝ ગુજરાતી

Category તાજી ખબરો

breaking news

ભારતનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ: PoK તાત્કાલિક ખાલી કરો!”

India pakistan news gujarati

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદે રીતે જમ્મુ-કાશ્મીરના ભાગ પર કબજો કરેલો છે, જેને ખાલી કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવથાનેની હરીશે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની ઓપન ડિબેટ દરમિયાન આ નિવેદન…

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના, બે લોકો ઘાયલ: અમદાવાદ-મુંબઈ વચ્ચેની 25 ટ્રેન રદ

Ahmedabad News Gujarati

ગઈકાલે રાત્રે અમદાવાદના વટવા વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાતી એક વિશાળ ક્રેન અચાનક તૂટી પડી, જેના કારણે બે કર્મચારીઓ ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના…

દિલ્હી હાઇકોર્ટના જજના બંગલામાં આગ લાગી, ઓલવવા જતાં મોટી રોકડ મળી

India News Gujarati

હોળીની રજા દરમિયાન દિલ્હીમાં જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. તે ઘરે નહોતા. પરિવારના સભ્યોએ પોલીસ અને ઇમરજન્સી સેવાઓને ફોન કરીને આગ વિશે જાણ કરી. જ્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘરમાં લાગેલી આગ ઓલવવા ગઈ ત્યારે તેમને મોટી…

આ વર્ષે ગરમીમાં વીજળીની ભયંકર અછત સર્જાવાની શક્યતા : NLDCની ચેતવણી

Power Shortage news gujarati

આ વર્ષે દેશમાં ગરમી અતિશય વધી રહી છે અને ફેબ્રુઆરી–માર્ચથી જ ગરમીના રેકોર્ડ તૂટી રહ્યા છે. આ ગરમીના કારણે મે અને જૂનમાં વીજળીની ભારે અછત સર્જાવાની શક્યતા છે, જેના કારણે પાવર કટનો ભય ઊભો થયો છે. NLDC રિપોર્ટના મહત્વના મુદ્દા:…

લૉકડાઉન પછી નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓનો રાફડો ફાટ્યો

મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ના આંકડા મુજબ, 2019માં 1.28 લાખ નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓની નોંધણી થઈ હતી. એની સામે 2020 દરમિયાન 1.42 લાખ નવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. કોરોનાના વર્ષમાં ખાસ કરીને સર્વિસ અને ટેકનોલોજી બેઝ્ડ સર્વિસીઝ સંબંધિત…

“ટ્યૂબલેસ ટાયર” વાળી કાર કે બાઇકમા પંકચરના નામે આ રીતે થાય છે છેતરપિંડી

હવે ના સમય માં લોકો પાસે રહેલી કાર કે બાઇક માં લગભગ ટ્યૂબલેસ ટાયર્સ જ આવે છે, લોકો સાદા ટાયર થી કંટાળી ગયા છે પણ તેમણે ખબર નથી કે આ નવા ટાયર માં તમારા વાહનનું ટાયર પંકચર છે તેમ કહી…

બૉક્સ ઑફિસ પરની સફળતાથી લઈને વિવાદોની ‘ક્વીન’ સુધી

હિમાચલ પ્રદેશમાં જન્મેલાં કંગનાએ જ્યારે અભિનેત્રી બનવાનો પ્લાન બનાવ્યો ત્યારે સૌથી પહેલાં તેમણે દિલ્હીમાં અભિનયના ગુણ શિખ્યા, તે પછી મુંબઈ તરફ વળ્યાં. મુંબઈમાં આવ્યા પછી કંગનાની સ્ટ્રગલ શરૂ થઈ પરંતુ તેમને સાથ મળ્યો આદિત્ય પંચોલીનો. બંનેની દોસ્તીની ઘણી ચર્ચા થઈ…

અમેરિકામાં વાઇરસથી લડવા માટે છોડાશે 75 કરોડ મચ્છર

મચ્છરોની સંખ્યાને ઘટાડવા માટે ફ્લોરિડામાં સ્થાનિક અધિકારીઓએ આનુવંશિક રૂપથી બદલવામાં આવેલા 75 કરોડ મચ્છરોને વાતાવરણમાં છોડવાનો નિર્ણય કર્યો છે. તેનો હેતુ ડેન્ગ્યુ અને ઝિકા વાઇરસ જેવી બીમારી ફેલાવતા મચ્છરોની સંખ્યાને ઘટાડવાનો છે. મે મહિનામાં બ્રિટન સ્થિત કંપની ઑક્સિટેકને અમેરિકન પર્યાવરણ…

હવે તારક મહેતા…માં નહીં જોવા મળે અંજલિ

મળતી માહિતી અનુસાર નેહા મહેતાએ શો છોડી દીધો છે. નેહાએ મેકર્સને કહ્યું હતું કે તે સેટ પર આવી શકે તેમ નથી. નેહા હવે શોમાં જોવા મળશે નહીં, આ પહેલાં પણ નેહાએ મેકર્સને આ વિશે જણાવ્યું હતું. મેકર્સે નેહાને શોમાં રાખવાના…

રોજિંદા જીવનમાં આપણી આવી ભૂલોને કારણે પેદા થાય છે તણાવ

તણાવ એક માનસિક સ્થિતિ છે જે દબાણ અને ચિંતાને કારણે થાય છે. લોકો એવી વાતો વિશે વિચારે છે જે તેમના જીવનમાં બરાબર ચાલતી નથી અથવા તો જે કામ ભવિષ્યમાં યોગ્ય રીતે નહીં થઈ શકે આવા વિચારોને કારણે તણાવ વધે છે.…

પોષક તત્વો અને એનર્જીનું પાવર હાઉસ છે કેળા

કેળામાં સોલ્યૂબલ અને ઈનસોલ્યૂબર ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે.સવારે નાસ્તામાં કેળું ખાવામાં આવે તો આખા દિવસ માટે બોડીને એનર્જી મળી રહે છે. કેળામાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે. જેથી રોજ કેળું ખાવાથી મેમરી વધે છે અને મૂડ પણ સારો…

શુ ચીન ઇસ્લામી દુનિયામાં સાઉદી અરેબિયાનો વિકલ્પ ઊભો કરવા માગે છે ?

અમેરિકા અને ચીન એશિયાઈ દેશોમાં પોતાનાં અલગ-અલગ સમીકરણો બનાવી રહ્યાં છે. સાઉદી અરેબિયા પરંપરાગતરૂપથી અમેરિકાનું સહયોગી રહ્યું છે અને સાઉદી અરેબિયાનો ઇસ્લામી દુનિયામાં એક પ્રકારે દબદબો છે. હવે આ સમયે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે એક નવા શીતયુદ્ધની સ્થિતિ બની…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com